gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભેટ અને જામવાળી ગામોમાં ગેરકાયદે કાર્બોસેલ, સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell w…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
ભેટ અને જામવાળી ગામોમાં ગેરકાયદે કાર્બોસેલ, સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રૂા. 1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ

– બંને સ્થળેથી હિટાચી મશીન, 4 ટ્રેકટર, કમ્પ્રેસર, ડમ્પર, 4 ચરખી, 10 બકેટ, 46  વિસ્ફોટક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના મુળી અને થાન તાલુકામાંથી ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા રેઈડ કરી મોટાપાયે ગેરકાયદેસર કાર્બોસેલ અને સફેદ માટીનું ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. રૂા. ૧.૩૧ કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવતા ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ચોટીલા પ્રાંત અધિકારી અને મુળી મામલતદાર સહિતની ટીમે અલગ-અલગ બે તાલુકાઓમાં રેઈડ કરી હતી જેમાં મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર સફેદ માટી તેમજ કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું અને સ્થળ પરથી ૧-હિટાચી મશીન, ૨-ટ્રેકટર, ૧-સેન્ડ સ્ટોન ભરેલ ડમ્પર, ૨-કમ્પ્રેસર, ૮૦ મેટ્રીક ટન કાર્બોસેલ કબ્જે કર્યો હતો જ્યારે કબ્જે કરેલ કાર્બોસેલ ડમ્પર મારફતે થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત થાન તાલુકાના જામવાળી ગામની સીમમાં અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર ત્રણ કુવાઓમાંથી કાર્બોસેલનું ખનન થતું હોવાનું ઝડપી પાડયું હતું અને સ્થળ પરથી ૪-ચરખી, ૧૦-બકેટ, ૪૬ નંગ સુપર પાવર વિસ્ફોટક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બન્ને રેઈડ દરમ્યાન કુલ રૂા.૧.૩૧ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલ અને સફેદ માટીના ખનન બદલ નિલેશભાઈ પ્રભુભાઈ વીંઝવાડીયા રહે.ભેટવાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તેમજ જામવાળી ગામની સીમમાં પણ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરનાર શખ્સોને શોધવાની તજવીજ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

May 13, 2026
Next Post
સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr...

સાડા છ દસક જૂનો ભોગાવો પુલ ટેસ્ટીંગ માટે બંધ કરાયો | Six and a half decade old Bhogavo bridge closed…

સાડા છ દસક જૂનો ભોગાવો પુલ ટેસ્ટીંગ માટે બંધ કરાયો | Six and a half decade old Bhogavo bridge closed...

ભાવનગર મહાપાલિકાએ 4150 પશુના શરીરમાં આરએફઆઈડી ચીપ ફીટ કરી | Bhavnagar Municipal Corporation fitted R…

ભાવનગર મહાપાલિકાએ 4150 પશુના શરીરમાં આરએફઆઈડી ચીપ ફીટ કરી | Bhavnagar Municipal Corporation fitted R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થળ પરથી 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત : 8 શખ્સ સામે ફરિયાદ | More than 45 thousand worth of goods…

સ્થળ પરથી 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત : 8 શખ્સ સામે ફરિયાદ | More than 45 thousand worth of goods…

2 months ago
ચોટીલામાં ડુંગર તળેટીમાં રસ્તો પહોળો કરવા 450 દુકાનો દૂર કરાઈ, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું બુલ…

ચોટીલામાં ડુંગર તળેટીમાં રસ્તો પહોળો કરવા 450 દુકાનો દૂર કરાઈ, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું બુલ…

4 months ago
બજાર અસ્થિર છતાં, IPO થકી વિક્રમી ભંડોેળ એકત્ર કરાયું | Despite market volatility record funds raise…

બજાર અસ્થિર છતાં, IPO થકી વિક્રમી ભંડોેળ એકત્ર કરાયું | Despite market volatility record funds raise…

1 month ago
રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- ‘સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી…

રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- ‘સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News