gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– બંને પક્ષની સામસામે 23 વિરૂદ્ધ અરજી

– ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ઘટનામાં કોઈને મોટી ઈજા નહીં : 3 લોકોની અટકાયત

સાયલા : સાયલા તાલુકાના જુના જસાપર ગામે એક જ જ્ઞાાતિના બે લોકો સામસામે આવી જતા પથ્થર મારાની ઘટના બનવા પામી હતી. મોટી સંખ્યામાં બે જૂથ સામસામે આવી ગયા હતા. પથ્થરમારાનો સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો હતો.

ઘણા સમયથી બંને પક્ષોનું જુનું મનદુઃખ ચાલ્યું આવે છે. ગઈકાલના રોજ પુનાભાઈ જેઠાભાઇ રાઠોડ પોતાની કાર લઇ જુના જસાપર ગયા હતા. દરમિયાન વિપુલ ઉગા ભાઇ રાઠોડ વાહન લઇન સામેથી આવતા બંને વાહન સામસામે આવી ગયા હતા. જેમાં બંને વચ્ચે નાની-મોટી બોલાચાલી થવા પામી હતી. જ્યારે આ બાબતે બોલાચાલી બાબતે સાંજના જ સમયે સમાધાન થઈ ચૂક્યું હતું. પરંતુ, આજ રોજ સવારના મહિલાઓ દ્વારા કોઈપણ પ્રકારે બોલાચાલી થતા મામલાએ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. જેમાં બંને પક્ષો દ્વારા પથ્થર મારો તેમજ લાકડીઓના છૂટા ઘા સામસમે કરવામાં આવ્યા હતા. સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈને મોટી ઇજા થવા પામી ન હતી. આ બાબતની જાણ સાયલા પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યારે બંને પક્ષ દ્વારા સાયલા પોલીસ મથકે સામ સામે અરજી આપવામાં આવી હતી. જેમાં એક બાજુ ૧૩ અને બીજી બાજુ ૧૦ લોકો સામે અરજીમાં નામ આપવામાં આવ્યા છે. જેની અંદર કુલ ૨૩ સામે અરજી નોંધાવા પામી છે. જેમાં આઠ જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાયછે ત્યારે આ બાબતે સાયલા પોલીસ દ્વારા કુલ ત્રણ લોકોના અટકાયતી મહિલાના પગલાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરીછે. આ બાબતે કોઈ અન્ય  બનાવ ન બને તેને લઈ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે પથ્થર મારા બાબતનો સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થવા પામ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
સાડા છ દસક જૂનો ભોગાવો પુલ ટેસ્ટીંગ માટે બંધ કરાયો | Six and a half decade old Bhogavo bridge closed…

સાડા છ દસક જૂનો ભોગાવો પુલ ટેસ્ટીંગ માટે બંધ કરાયો | Six and a half decade old Bhogavo bridge closed...

ભાવનગર મહાપાલિકાએ 4150 પશુના શરીરમાં આરએફઆઈડી ચીપ ફીટ કરી | Bhavnagar Municipal Corporation fitted R…

ભાવનગર મહાપાલિકાએ 4150 પશુના શરીરમાં આરએફઆઈડી ચીપ ફીટ કરી | Bhavnagar Municipal Corporation fitted R...

આણંદમાં 32 લાખનો રોડ મહિનામાં તૂટી જતા કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે બનાવવા હુકમ | repair road worth Rs 32…

આણંદમાં 32 લાખનો રોડ મહિનામાં તૂટી જતા કોન્ટ્રાક્ટરને સ્વખર્ચે બનાવવા હુકમ | repair road worth Rs 32...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

6 months ago
જોડિયામાં SIRના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ સ્વરૂપ રેલી યોજાઈ : તંત્રને આવેદનપત્ર પાઠવ્યું | …

જોડિયામાં SIRના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ સ્વરૂપ રેલી યોજાઈ : તંત્રને આવેદનપત્ર પાઠવ્યું | …

8 months ago
દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

1 year ago
છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્ય…

છોટાઉદેપુર: જબુગામના દિવ્યાંગ યુવાને ખેલમહાકુંભમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, આદિવાસી સમાજનું ગૌરવ વધાર્ય…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News