gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંજૂરી વગર ખેતરોમાં વીજપોલ નાખી દેવાતા બાવળાના 6 ગામના ખેડૂતોનો હોબાળો, મામલતદારને આવેદન | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
મંજૂરી વગર ખેતરોમાં વીજપોલ નાખી દેવાતા બાવળાના 6 ગામના ખેડૂતોનો હોબાળો, મામલતદારને આવેદન | Ahmedabad…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના બાવળામાં છ ગામ – રૂપાલ, આદરોડા, ઝેકડા, સાકોડ વાસના, કોચરિયા, સાલજડાના ખેડૂતોએ વીજ કંપનીઓ સામે મોરચો ખોલ્યો છે. ખેડૂતોએ આરોપ મૂક્યો છે કે ખેતરોમાં ઊભા પાકનો સોથવાળી વીજ કંપનીઓએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર બળજબરી પૂર્વક વીજપોલ નાખી દીધા છે. જેથી પાકને નુકસાન થયું છે અને વળતર પણ ઓછું આપ્યું છે.

મામલતદાર અને પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું

વીજ કંપનીઓની મનમાનીથી પંથકના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. જે બાબતે આજે છ ગામના ખેડૂતોએ ભેગા મળીને વીજ કંપનીઓ પર કાર્યવાહીની માગ અને યોગ્ય વળતર માટે બાવળા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કચેરી બહાર આક્રોશ ઠાલવી ‘હાય રે દલાલો, હાય હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

મંજૂરી વગર ખેતરોમાં વીજપોલ નાખી દેવાતા બાવળાના 6 ગામના ખેડૂતોનો હોબાળો, મામલતદારને આવેદન 2 - image

ખેડૂતોએ શું કરી માગ?

ખેડૂતોએ બાવળા પ્રાંત અને મામલતદારને રજૂઆત કરી છે કે, બાવળા તાલુકાના ગામોમાં અને બાવળા સિમમાં ખેતીની જમીનમાં વીજપોલ કંપનીઓ દ્વારા કોઈપણ ખેડૂત પરિવાર સાથે વાતચીત કર્યા વગર પિયત પાક તથા બાગાયતી પાકના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. આ કંપનીઓએ પોલીસ રક્ષણ મેળવી ખેડૂતની ખેતીની જમીનમાં બળજબરી પૂર્વક વીજપોલ નાખ્યા છે. ભારત સરકાર દ્વારા આપેલ નીતિ નિયમો અને કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરેલો છે.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં 7 બાળકોની સાપની જેમ વાંકી વળી ગયેલી કરોડરજ્જુના ઓપરેશન સફળ, નિઃશુલ્ક સર્જરી કરાઈ

વધુમાં ખેડૂતોએ નુકસાનનો દાવો કરતાં મુખ્ય ત્રણ માગ મૂકી છે, વીજપોલ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં પિયત પાક અને બાગાયતી વૃક્ષોનો નાશ કર્યો. તેનું વળતર આપવામાં આવે, ખેડૂતોને વીજપોલ થાંભલા (બેઇઝ) અને વાયર(કોરીડોર)નું વળતર બજાર કિંમતના અનેક ગણું વધારે આપવામાં આવે અને થાંભલા(બેઇઝ) દીઠ રૂપિયા 50,000/- માસિક ભાડું ચુકવવામાં આવે. તથા આ ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો કરવામાં આવે.

ખેડૂતોએ વિરોધનું શસ્ત્ર ઉગામી લીધું છે, વીજ કંપનીઓની મનમાની સામે રજૂઆતો પણ કરી છે. ત્યારે આવનારા સમયમાં જો કાર્યવાહી કે માગ સ્વીકરવામાં નહીં આવે તો રોષની જ્વાળા વધુ ભભૂકી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

September 12, 2026
33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
Next Post

Explainer: 21મી સદીના એન્જિનિયરિંગનો ચમત્કાર, સમુદ્ર પર તરશે ‘ઓશનિક્સ બુસાન’ નામનું શહેર | Oceanix Busan: World's First Floating Smart City to Tackle Rising Sea Levels and Global Warming

અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, રૂ.1600ના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ | Amreli N…

અમરેલીમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ, રૂ.1600ના ભાવે વેચાતા ખેડૂતો ખુશખુશાલ | Amreli N...

દિલ્હીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર પર 4 રાઉન્ડ ફાયરિંગ, 1 ઘાયલ | Delhi firing on gangst…

દિલ્હીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર પર 4 રાઉન્ડ ફાયરિંગ, 1 ઘાયલ | Delhi firing on gangst...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ‘આઇ લવ મોદી’ના નારા પાછળની હકીકત… સમજો માર્કો રુબિયોના પ્રવાસ બાદ ભારત-અમેરિકાના સંબંધો…

Explainer: ‘આઇ લવ મોદી’ના નારા પાછળની હકીકત… સમજો માર્કો રુબિયોના પ્રવાસ બાદ ભારત-અમેરિકાના સંબંધો…

4 months ago
‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

10 months ago
VIDEO: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીનું દુબઈમાં કેરળ કોમ્યુનિટી દ્વારા હીરો જેવું સ્વાગત, સો…

VIDEO: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીનું દુબઈમાં કેરળ કોમ્યુનિટી દ્વારા હીરો જેવું સ્વાગત, સો…

1 year ago
વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News