gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’ | Mah…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’ | Mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Political News : શિવસેનાના મંત્રી સંજય શિરસાટ અને ધારાસભ્ય સંજય ગાડકવાડની કરતૂત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બંને નેતાના કાંડ બાદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra Deputy CM Eknath Shinde)એ પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓને કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘જાહેર જીવનમાં શિસ્તનું પાલન કરો અને અમને કાર્યવાહી કરવા માટે મજબૂર ન કરો.’

પાર્ટીના ધારાસભ્ય-મંત્રીઓને શિંદેની ચેતવણી

એકનાથ શિંદેએ પાર્ટીની બેઠકમાં ધારાસભ્યો અને મંત્રીઓને ચેતવણી આપવાની સાથે કહ્યું કે, ‘જાહેર જીવનમાં શિસ્ત ખૂબ જરૂરી છે અને આપણે શિસ્તતા જાળવવાની છે. હું આપ તમામ લોકો પાસે શિસ્ત અને જવાબદારીની અપેક્ષા રાખું છું. તમે બહારના કોઈપણ પ્રભાવ કે પછી શક્તિના દબાણમાં આવીને નિર્ણય ન લો. પ્રજાના વિરોધના કારણે કેટલાક મંત્રીઓએ પદ છોડવું પડ્યું છે. મને મારા જ પરિવારના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવી પસંદ નથી, જોકે મને એવું લાગી રહ્યું છે કે, મને કાર્યવાહી કરવા માટે મજબૂર ન કરો. તમે નક્કામા મુદ્દાઓ પર પોતાની ઉર્જા બરબાદ ન કરો. તમે ઓછું બોલો અને વધુ કામ કરો. હું બોસની જેમ વ્યવહાર કરતો નથી, ગુસ્સે પણ થતો નથી. હું એક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને આશા રાખું છું કે, તમે પણ એક કાર્યકર્તાની જેમ વ્યવહાર કરો.’

મંત્રી સંજય શિરસાટ કાંડ : IT નોટિસ અને નોટો ભરેલી બેગ

વાસ્તવમાં આયકર વિભાગે 2019-2024 વચ્ચે વધેલી સંપત્તિ મામલે તાજેતરમાં જ શિવસેનાના મંત્રી સંજય શિરસાટ (Maharashtra Minister Sanjay Shirsat)ને નોટિસ ફટકારી હતી. તેના થોડા દિવસ બાદ અન્ય એક ઘટનામાં શિરસાટનો નોટોથી ભરેલી બેગ અને સિગારેટના કશ સાથેનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર બેકફૂટ પર ધકેલાઈ ગઈ હતી. આ દરમિયાન વિપક્ષો શિરસાટ પર આક્રમક બની ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં શિરસાટ શોર્ટ્સ અને ગંજી પહેરેલી સ્થિતિમાં બેડ પર બેઠા જોવા મળી રહ્યા હતા. તેઓ સિગારેટને કશ લેતા અને ફોન પર કોઈની સાથે વાત કરતા નજર આવી રહ્યા હતા. તેમની પાસે કાળા રંગની બે બેગ પડેલી હતી, જેમાં એક ખુલ્લી બેગમાં નોટોના બંડલો અને બીજી બેગ બંધ દેખાઈ રહી છે. વીડિયોમાં તેમનું પાળતું શ્વાન પણ દેખાઈ રહ્યું છે. 

સંજય રાઉતે શિરસાટનો શેર કર્યો હતો વીડિયો

શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) સંજય શિરસાટનો વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, ‘મને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર દયા આવી રહી છે. છેવટે તેમણે કેટલીક જોવું પડશે કે, તેમની ઈજ્જત વારંવાર કલંકિત થઈ રહી છે. મજબૂરીનું બીજુ નામ: ફડણવીસ…’ રાઉતે વીડિયો શેર કર્યા બાદ શિરસાટે કહ્યું કે, ‘હું પ્રવાસ કરી પરત આવી રહ્યો હતો અને કપડાં બદલ્યા બાદ મારા બેડરૂમમાં બેઠો હતો. મારો શ્વાસ પણ મારી સાથે હતો. એવું લાગે છે કે, તે સમયે કોઈએ મારો વીડિયો રેકોર્ડ કર્યો છે. શિરસાટે આઈટી નોટિસ અંગે પણ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘કેટલાક લોકોને મારાથી વાંધો છે, પરંતુ તેમને જવાબ મળી જશે. સિસ્ટમ પોતાનું કામ કરી રહ્યું છે અને મને તેનાથી કોઈ સમસ્યા નથી. હું કોઈપણ દબાણમાં નથી. આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે. હું કોઈ પણ તપાસનો સામનો કરવા માટે તૈયાર છું.’

ધારાસભ્ય સંજય ગાડકવાડ કાંડ : કેન્ટીનના મેનેજરને ઢોર માર માર્યો

8 જુલાઈના રોજ મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનના ધારાસભ્ય સંજય ગાયકવાડે (MLA Sanjay Gaikwad) વાસી ખોરાક પીરસવા બદલ કૅન્ટીન મેનેજરને ઢોર માર માર્યો હતો. તેઓ દાળની નબળી ગુણવત્તાને લઈને ગુસ્સે ભરાયા અને કૅન્ટીન મેનેજરને માર માર્યો હતો. ધારાસભ્યનો કૅન્ટીન મેનેજરને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના બાદ રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો અને ગાયકવાડ પર લોકોએ આક્રોષ ઢાલવ્યો હતો. ત્યારબાદ મુંબઈ ધારાસભ્ય છાત્રાલયની કૅન્ટીનનું લાઇસન્સ હવે રદ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ખોરાકની ગુણવત્તા નબળી હોવાના આરોપસર કૅન્ટીનનું લાઇસન્સ રદ કર્યું હતું. 

આ પણ વાંચો : બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!

આ પણ વાંચો : પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…
INDIA

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

June 10, 2026
મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …
INDIA

મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

June 10, 2026
Next Post
ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી

ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી

‘સર્કસ ચલાવી રાખ્યું છે’, જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ | ‘The circus is runn…

'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ | 'The circus is runn...

બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમએસયુ ખાતે આજથી ત્રિ- દિવસીય અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ | Three day Ultimate Table T…

એમએસયુ ખાતે આજથી ત્રિ- દિવસીય અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ | Three day Ultimate Table T…

11 months ago
સંસ્કાર નગરીમાં રાધા યાદવનો ભવ્ય રોડ શોઃ ઢોલ નગરાના તાલે ઉમટ્યો જનસાગર | Radha Yadav’s grand road sh…

સંસ્કાર નગરીમાં રાધા યાદવનો ભવ્ય રોડ શોઃ ઢોલ નગરાના તાલે ઉમટ્યો જનસાગર | Radha Yadav’s grand road sh…

7 months ago
PHOTOS : અજિત પવારનું વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાંના ભયાનક દૃશ્યો સામે આવ્યા | PHOTOS: Horrific scen…

PHOTOS : અજિત પવારનું વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાંના ભયાનક દૃશ્યો સામે આવ્યા | PHOTOS: Horrific scen…

4 months ago
ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ | up governm…

ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ | up governm…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News