gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મંદિરના પૈસા સરકારી નથી, ફક્ત દેવતાનો અધિકાર..’, તમિલનાડુ સરકારને હાઈકોર્ટનો ઝટકો | temple money bel…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
મંદિરના પૈસા સરકારી નથી, ફક્ત દેવતાનો અધિકાર..’, તમિલનાડુ સરકારને હાઈકોર્ટનો ઝટકો | temple money bel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Madras High Court: મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભક્તો દ્વારા મંદિરમાં આપવામાં આવેલા દાનના પૈસા પર ફક્ત દેવતાઓનો હક છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ ફક્ત મંદિરના કોઈ કાર્ય માટે અથવા તો ધાર્મિક અને ધર્માર્થે કરવો જોઈએ. આ નિર્ણયની સાથે હાઈકોર્ટે 2023 થી 2025 વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા 5 આદેશોને પણ રદ કર્યા છે, જેમાં મંદિરના ભંડોળનો ઉપયોગ કરીને લગ્ન હોલ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હ્યુમન GPS તરીકે ઓળખાતા ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100 આતંકીઓની કરાવી હતી ઘૂસણખોરી

‘લગ્ન હોલ બનાવવા માંગે છે તેનો કોઈ ધાર્મિક હેતુ નથી’

મંદિરની મિલકત અને ભંડોળને સરકાર દ્વારા વ્યાવસાયિક રીતે ઉપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે દાવો કર્યો હતો કે, સરકારને મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. અરજદારે દલીલ કરી હતી કે, સરકાર મંદિરના નાણાંથી જે લગ્ન હોલ બનાવવા માંગે છે તેનો કોઈ ધાર્મિક હેતુ નથી, કારણ કે તે ભાડા પર આપવામાં આવી રહ્યા છે.

મંદિરના પેસાનો વ્યાવસાયિક ઉપયોગ ન કરી શકાય: મદ્રાસ હાઈકોર્ટ

આ અઠવાડિયે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના ન્યાયાધીશ એસ.એમ. સુબ્રમણ્યમ અને ન્યાયાધીશ જી. અરુલ મુરુગનની બેન્ચે આ આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે, તમિલનાડુ સરકાર મંદિરના સંસાધનોનો ઉપયોગ માત્ર મંદિરોના જાળવણી અને વિકાસ અને તેની સાથે સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરવા માટે બંધાયેલી છે. તેનો વ્યાવસાયિક રીતે ઉપયોગ કરી શકાતો નથી.

હિન્દુ લગ્ન એક સંસ્કાર છે, ધાર્મિક હેતુ નથી: મદ્રાસ હાઈકોર્ટ

રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ વીરા કથીરાવનએ દલીલ કરી હતી કે, મંદિરના ભંડોળનો ઉપયોગ સમાજ માટે થઈ રહ્યો છે. જે ઇમારતો બનાવવામાં આવી છે તેમાં ધાર્મિક રિવાજો અનુસાર કરવામાં આવતા હિન્દુ લગ્નોને જ મંજૂરી આપવામાં આવશે. રાજ્યએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે, હજુ સુધી તેના માટે કોઈ પૈસા આપવામાં આવ્યા નથી અને તમામ પ્રસ્તાવિત નિર્માણકાર્ય કાર્ય માટે જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવશે. જોકે, હાઈકોર્ટે રાજ્યની આ દલીલને ઠુકરાવતા કહ્યું કે, હિન્દુ લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે, પરંતુ હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ તેમાં કરાર આધારિત તત્વો પણ સામેલ છે. તેથી હિન્દુ વિવાહ  HR&CE કાયદા હેઠળ આ ‘ધાર્મિક હેતુ’ નથી.

આ પણ વાંચો: ‘ભારત કોઈને શત્રુ નથી માનતો…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી

કાયદો મંદિરના ભંડોળને ફક્ત ધાર્મિક કાર્યો અથવા પૂજા, અન્નદાન…

કોર્ટે, હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ એક્ટ, 1959 નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કાયદો મંદિરના ભંડોળને ફક્ત ધાર્મિક કાર્યો અથવા પૂજા, અન્નદાન, યાત્રાળુઓના કલ્યાણ અને ગરીબોને સહાય જેવા સહાયતા હેતુઓ માટે જ ખર્ચવાની મંજૂરી આપે છે, અને સરકારની આવકમાં વધારો કરતા કોઈપણ કાર્ય માટે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના સાપર ગામના ગણપતિ પંડાલમાં બેઠેલા ગામના ઉપસરપંચ સહિત ત્રણ ઉપર હુમલો : સરપંચ સહિત ચાર સામે હુ…

જામનગરના સાપર ગામના ગણપતિ પંડાલમાં બેઠેલા ગામના ઉપસરપંચ સહિત ત્રણ ઉપર હુમલો : સરપંચ સહિત ચાર સામે હુ...

બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year …

બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો | Patna: 10 Year ...

જામનગરમાં કાનાનગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલા…

જામનગરમાં કાનાનગર વિસ્તારમાં પાલતુ કૂતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત : કુલ મૃત્યુ આંક ૨૨ | One injured in Gambhira Bridge accid…

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તનું મોત : કુલ મૃત્યુ આંક ૨૨ | One injured in Gambhira Bridge accid…

11 months ago
હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin …

હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin …

6 months ago
VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહી…

VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહી…

10 months ago
રેલવે મુસાફરો માટે સારા સમાચાર, ભુજ-રાજકોટ વચ્ચે બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ વખત દોડશે સ્પેશિયલ ટ…

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, ભુજ-રાજકોટ વચ્ચે બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ વખત દોડશે સ્પેશિયલ ટ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News