gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના મેરેજ હોલ બનાવવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને જણાવ્યું કે, મંદિરના ભંડોળનો ઉપયોગ મેરેજ હોલ બનાવવા માટે ન કરી શકાય. મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે, ધાર્મિક સ્થળોની મિલકતો અને પરિસરનો ઉપયોગ મેરેજ હોલ બનાવવા માટે કરી શકાતો નથી, કારણ કે આવા સ્થળોએ અશ્લીલ ડાન્સ અને ગીતો વગાડવામાં આવે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આવા હોલમાં માત્ર ડાન્સ અને સંગીત જ નહીં, પરંતુ દારૂ પીરસવા જેવી પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે અને તેના પર કોઈ નિયંત્રણ નહીં રહેશે. જે ધાર્મિક સ્થળની પવિત્રતાને નુકસાન પહોંચાડી શકે છે. 

કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો, જેણે રાજ્ય સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો. આ સાથે જ બેન્ચે ચેતવણી આપી કે, મંદિર ફંડમાંથી એક પણ પૈસો ખર્ચ કરવો એ તિરસ્કાર માનવામાં આવશે. 

મેરેજ હોલનું નિર્માણ જાહેર હિતમાં કરવામાં આવી રહ્યું છે

તમિલનાડુ સરકારે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, મેરેજ હોલનું નિર્માણ જાહેર હિતમાં કરવામાં આવી રહ્યું છે અને રાજ્યમાં મંદિર પરિસરમાં લગ્ન એક સામાન્ય પરંપરા છે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને જયદીપ ગુપ્તાએ કહ્યું કે, મંદિરમાં લગ્ન હંમેશા ધાર્મિક વિધિઓ અનુસાર થતા હતા, જ્યાં સંગીત અને ડાન્સ થવાની કોઈ શક્યતા નથી. 

બેન્ચે સવાલ ઉઠાવ્યો કે, ‘મંદિર ફંડનો ઉપયોગ મેરેજ હોલના બદલે શૈક્ષણિક સંસ્થા અથવા તો હોસ્પિટલ જેવા સેવાના કાર્યો માટે કેમ કરવામાં નથી આવી રહ્યો. કોર્ટે ટિપ્પણી કરી કે, ભક્તો જે ચઢાવો ચઢાવે છે, તેઓ મેરેજ હોલ માટે દાન નથી કરતા. દાન કરનારા લોકો આ પ્રકારની ગતિવિધિઓના પક્ષમાં નહીં રહેશે.’

આ પણ વાંચો: ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર… કેમ આભ ફાટવાની ઘટનાઓ વધી? તબાહીનું હિમાચલ કનેક્શન

આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે પહેલા જ સરકારના એ આદેશને રદ કરી દીધો હતો, જેમાં તમિલનાડુના પાંચ અલગ-અલગ મંદિરોના ફંડનો ઉપયોગ કરીને મેરેજ હોલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…
INDIA

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

March 29, 2026
VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…
INDIA

VIDEO : હેલમેટ વગર પતિને પકડ્યા, તો પોલીસ સ્ટેશનમાં ધુણવા લાગી પત્ની, જુઓ પછી શું થયું | Viral Video…

March 29, 2026
‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…
INDIA

‘દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક’, અફવાઓ પર વિશ્વાસ ન કરવા કેન્દ્રની અપીલ |…

March 29, 2026
Next Post

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline ...

પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન …

પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખ્રિસ્તી દેશ’નું સપનું કે આતંકી કાવતરું! જાણો અમેરિકાના ‘ભાડુતી સૈનિક’ મેથ્યુ વાનડાઇકની ભારતમાં ધરપક…

ખ્રિસ્તી દેશ’નું સપનું કે આતંકી કાવતરું! જાણો અમેરિકાના ‘ભાડુતી સૈનિક’ મેથ્યુ વાનડાઇકની ભારતમાં ધરપક…

1 week ago
વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે યુવાન પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed late…

વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે યુવાન પર ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed late…

2 months ago
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોના વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો

8 months ago
‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News