gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.અને વારસિયામાં જુગાર રમતા ૧૪ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૧.૬૧  લાખની મતા કબજે કરી છે.

મકરપુરા જી.આઇ.ડી.સી. ભૂમિ ચોકડી પાસે જુગાર રમતા ૯  જુગારીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ  પાસેથી રોકડા ૧૪,૪૨૦, ૮ મોબાઇલ ફોન, ચાર બાઇક મળી કુલ ૧.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) પ્રકાશ રણછોડભાઇ ભાટ (રહે. મારૃતિધામ સોસાયટી, જ્યુપિટર ચોકડી પાસે, માંજલપુર) તથા (૨) જીતુ મોહનભાઇ ભાટ (૩) દિપક જગદીશભાઇ ભાટ (૪) જીતુ કિશોરભાઇ ભાટ (૫) રવિ અજમેરીભાઇ ભાટ (૬) સન્ની બલ્લુભાઇ ભાટ (૭) કરણ ગોપાલભાઇ ભાટ (૮) સુનિલ રમેશભાઇ ભાટ તથા (૯) વિક્કી ખેતાભાઇ ભાટ ( તમામ રહે. તુલસીવન એપાર્ટમેન્ટ) નો સમાવેશ થાય છે.

જ્યારે અન્ય એક કિસ્સામાં કુંભારવાડા પોલીસે વારસિયા વિસ્તારમાં જુગાર રમતા (૧) કિશન મોહનભાઇ મારવાડી (૨) રતિલાલ અમરાભાઇ મારવાડી (૩) જીતુ વીરાભાઇ મારવાડી (૪) મનોજ નારાયણદાસ મારવાડી ( તમામ રહે. વારસિયા) તથા (૫) ભગવાનદાસ નેનુમલલાલ લાલવાણી (રહે.જે.પી.નગર, આજવારોડ) ને ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૧૧,૨૫૦  રૃપિયાની મતા કબજ ેકરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Next Post
SMC એ ઉપરાછાપરી પાડેલી  દારૃની રેડના ૭ આરોપીઓને પાસા

યુનિ.માં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર | 18 results declare in same month o…

યુનિ.માં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર | 18 results declare in same month o...

બાઇક લઇને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while going to work on …

બાઇક લઇને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while going to work on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા …

11 months ago
‘કુણાલની હત્યા પહેલા કરી હતી રેકી…’ લેડી ડૉન ઝિકરાની પૂછપરછમાં મોટા ખુલાસા, બે દિવસના રિમાન્ડ મંજૂર

1 year ago
બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…

3 months ago
રાજા રઘુવંશી હત્યા કેસ: પત્ની સોનમ જેલમાંથી બહાર આવશે, 11 મહિના બાદ મળ્યા જામીન | Indore Businessman…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News