gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોબાની ટ્રી ટ્રોપ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર

ભાઈની ફરિયાદના આધારે પોલીસે કોન્ટ્રાક્ટર સામે એટ્રોસિટી અને આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોબાના કે રાહેજા રોડ ઉપર આવેલી
ટ્રી ટ્રોપ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત
કરી લેવામાં આવ્યો હતો. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા બાકી નીકળતા દસ લાખ રૃપિયા નહીં
આપવામાં આવતા આ પગલું ભરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્પ્રેરણનો
ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દાહોદના
રાહુલ નરસુભાઈ પસાયાએ ફરિયાદ નોંધાવી હતી કે
,
તેના મોટાભાઈ અર્જુનભાઈ પસાયા દ્વારા કોબાના કે રાજા રોડ ઉપર આવેલી ટ્રિ ટોપ
સાઇટ ઉપર મજૂરી કરતા હતા અને અહીં તેમણે આરસીસીનું કામ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ
રાજપુત પાસેથી રાખ્યું હતું અને જે માટે ૧૫ જેટલા માણસો પણ રાખવામાં આવ્યા હતા. આ
સાઈટ ઉપર એ અને બી બ્લોકના બેઝમેન્ટથી માંડીને પહેલા માળ સુધીનો કોન્ક્રીટનું કામ
કરવામાં આવ્યું હતું અને આ કામ પેટે કૌશિકસિંહ રાજપુત પાસેથી દસ લાખ રૃપિયા જેટલી
રકમ લેવાની નીકળતી હતી. જે રૃપિયા માગવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતા ન
હતા. જેથી ૧૫ દિવસ અગાઉ રાહુલે તેના પિતા નરસુભાઈને સાઈટ ઉપર બોલાવ્યા હતા અને તેઓ
કૌશિકસિંહને મળ્યા હતા. જેમણે રજૂઆત કરી હતી કે દિવાળીના તહેવારો હોવાથી રૃપિયા
નહીં મળે તો જાતે આપઘાત કરી લેવાની નોબત આવશે તેમ છતાં કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ
દ્વારા રૃપિયા ચૂકવવામાં આવ્યા ન હતા અને જાતિ વિશે શબ્દો બોલીને બે પુત્રો સામે જ
પિતાને લાફો મારી દીધો હતો. જે ઘટનાને પગલે અર્જુનને લાગી આવ્યું હતું અને બહુ
રડયો હતો ત્યારબાદ પણ સાઇટ ઉપર કામ ચાલુ રાખ્યું હતું. જોકે દસ લાખ રૃપિયા નહીં
મળતા મજૂરોને રૃપિયા કેવી રીતના આપીશ તેવી ચિંતામાં અર્જુને રૃમની ઓરડીમાં ફાંસો
ખાઈને આપઘાત કરી લીધો હતો. જેના પગલે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર
સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…
GUJARAT

ભેદી ફાયરિંગમાં પીએસઆઇ અને તેની મહિલા મિત્ર ઘાયલ | PSI and his female friend injured in mysterious f…

April 1, 2026
Next Post
આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles…

આ વર્ષે અત્યારસુધી ૪૩૩ મોડિફાઇડ સાયલેન્સરવાળા વાહનોને ૪.૩૩ લાખનો દંડ | So far this year 433 vehicles...

ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa…

ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa...

સરહદ પર ફરજ બજાવતા જવાનોને વિદ્યાર્થીઓ 2700 દિવાળી કાર્ડ મોકલશે | students of journalism faculty of …

સરહદ પર ફરજ બજાવતા જવાનોને વિદ્યાર્થીઓ 2700 દિવાળી કાર્ડ મોકલશે | students of journalism faculty of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાઝા પીડિતો બનીને મસ્જિદોમાંથી ભંડોળ ઉઘરાવતા ત્રણ સીરિયન નાગરિક ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની દિલ…

ગાઝા પીડિતો બનીને મસ્જિદોમાંથી ભંડોળ ઉઘરાવતા ત્રણ સીરિયન નાગરિક ઝડપાયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની દિલ…

7 months ago
વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

6 months ago
માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

5 months ago
12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …

12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News