gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર | manipur churachandpur s…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર | manipur churachandpur s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manipur Encounter: મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાથી લગભગ 80 કિલોમીટર પશ્ચિમમાં આવેલા ખનપી ગામમાં સોમવારે વહેલી સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં યુનાઇટેડ કૂકી નેશનલ આર્મી (UKNA) સંગઠનના ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.

સંરક્ષણ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ કાર્યવાહી ખુફિયા માહિતીના આધારે કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓએ સેનાના જવાનો પર કોઈપણ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી.

UKNA એક બિન-S00 સંગઠન

UKNA એક બિન-એસઓઓ (Suspension of Operation) ઉગ્રવાદી સંગઠન છે. તાજેતરના દિવસોમાં, આ સંગઠન દ્વારા ઘણી હિંસક ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં એક ગામના મુખીની હત્યા, સ્થાનિક લોકોને ધમકાવવા અને વિસ્તારમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ પછી જ સેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે, ઘણા કૂકી અને ઝોમી ઉગ્રવાદી જૂથોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ યાદીમાં UKNAનું નામ સામેલ નહોતું.

આ પણ વાંચો: અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારી હત્યા કરી, હરિયાણાની હચમચાવી દેનારી ઘટના

સર્ચ ઓપરેશન ચાલુ

સેના અને આસામ રાઇફલ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઓપરેશન વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આસપાસના વિસ્તારોમાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
INDIA

April 3, 2026
ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

Next Post
મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug...

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા | COVID 19 May Alter Sperm Affecting Future Generations’ Mental Health: Study

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | અમદાવાદ: રિક્ષામાં CNG બોટલ કાઢીને ‘દારૂની ખેપ’ સંતાડી, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી ઉઠી | …

2 days ago
અમદાવાદના અસલાલીની એક ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire in aslali a…

5 months ago
સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!…

કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી | Talati accepted a bribe of Rs 1500 through QR co…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News