gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | અમદાવાદ: રિક્ષામાં CNG બોટલ કાઢીને ‘દારૂની ખેપ’ સંતાડી, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી ઉઠી | …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
VIDEO | અમદાવાદ: રિક્ષામાં CNG બોટલ કાઢીને ‘દારૂની ખેપ’ સંતાડી, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી ઉઠી | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં રેડ મારીને જાહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પીરાણા વૉટર પંપ પાસે રોડ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં પોલીસે રિક્ષામાં CNG બોટલ કાઢીને વિદેશની દારૂ સંતાડનાર એક શખસને ઝડપી પાડ્યો છે. પોલીસે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિક્ષામાં CNG બોટલો કાઢીને દારૂ સંતાડનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

આ કાર્યવાહી દરમિયાન પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના ઝાંસીના અને હાલ અમદાવાદમાં વટવા વિસ્તારની કુત્બ આલમ કોલોનીમાં રહેતા 35 વર્ષીય સાદિક સોકતઅલી મિર્ઝા નામના શખસને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

1 લાખનો મુદ્દામાલ જપ્ત

આ દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 1,01,740નો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા સામાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિ.લી.ની 240 જેટલી સીલબંધ નાની બોટલો મળી આવી છે, જેની કિંમત રૂપિયા 21,240 થાય છે. 

આ ઉપરાંત, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા અને એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
VIDEO | રાજનીતિના મેદાનમાં ‘માતૃત્વ’ના દર્શન, વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પ…

VIDEO | રાજનીતિના મેદાનમાં 'માતૃત્વ'ના દર્શન, વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પ...

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ...

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિકઅપ ડાલામા ચોર ખાના બનાવી લવાતો વિદેશી દારૃનો જથ્થો પકડાયો | A quantity of foreign liquor being sm…

5 months ago
કુટુંબીઓના ગુ્રપમાં ડિવોર્સ અંગે પતિએ ઘોષણા પત્ર મૂકી મેસેજ કર્યા | Husband posts divorce announceme…

8 months ago
જામનગર શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર પકડાયો : અન્ય ચાર બાઈક પણ જપ્ત | A thief who …

12 months ago
નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો એ જાણો…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News