gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના સેલ્સમેનની રૂ. 9.21 લાખનાં મેફેેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ | Rajkot salesman arrested with mep…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
રાજકોટના સેલ્સમેનની રૂ. 9.21 લાખનાં મેફેેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ | Rajkot salesman arrested with mep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોટડાસાંગાણીના ખરેડા ગામ પાસ કારની તલાસી લેતા ભાંડો ફૂટયો : નશીલા પદાર્થ મેફેડ્રોન જથ્થા સહિત  કાર, મોબાઈલ ફોન વિગેરેનો 14.27 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

કોટડા સાંગાણી, : રાજકોટથી  કોટડાસાગાણીના રસ્તે થઈને એક સેલ્સમેન ગોંડલ તરફ મેફેડ્રોન જથ્થા સાથે નીકળવાનો હોવાની માહિતીના આધારે પોલીસે વોચ રાખી હતી.આ શખ્સની કોટડાસાંગાણીના ખરેડા ગામ પાસે કાર ચેક કરતા તેમાંથી  નશીલા મેફેડ્રોન પદાર્થ મળી આવ્યો હતો આથી પોલીસે કાર અને મુદ્દામાલ સહિત ધરપકડ કરી છે. 

રાજકોટ જિલ્લા એસ.ઓ.જી પોલીસને માહિતી મળી હતી કે રાજકોટના દૂધસાગર રોડ, સાગર ચોક હાઉસિંગ સોસાયટીમાં રહેતો  રાજકોટમાં સેલ્સમેન તરીકે વ્યવસાય કરતો સાહિલ ઉર્ફે રઝાક ફિરોઝભાઈ ગોપલાણી નામનો શખ્સ માદક મેફેડ્રોન ડ્રગ્સ સાથે કારમાં નીકળવાનો છે .અને આ શખ્સ રાજકાટેથી વાયા કોટડાસાંગાણીના રસ્તેથી પસાર થવાનો છે .આથી પોલીસે વોચ રાખી હતી. એ પછી માહિતી વાળી કાર નીકળતા જ તેને રોકી તલાશી લેતા આ કારમાંથી 92160 ગ્રામ   જેની કિંમત રૂ. 9.21 લાખ થાય છે તે માદક મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.આથી તેની પોલીસે અટક કરી કોટડાસાંગાણી પોલીસમાં ગુન્હો નોંધાવાયો છે.  આ શખ્સ અગાઉ ગોંડલની સુતાર શેરી દેવપરા કડિયાલાઈન  વિસ્તારમાં રહેતો હતો.  મેેફેડ્રોન ઉપરાંત તેની  પાસેથી રૂ. 5,000નો મોબાઈલ ફોન, રૂ. 5 લાખની કિમતની કાર, અને એક હજાર રૂપિયા રોકડા પોલીસે કબજે કર્યા છે આ કિસ્સામાં કુલ રૂ. 14.27 લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

Next Post
17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o...

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t…

રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t...

બંદરીય વસાહતના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તે કુંતાસી ગામના ટીંબાની દુર્દશા | The plight of the Timb…

બંદરીય વસાહતના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તે કુંતાસી ગામના ટીંબાની દુર્દશા | The plight of the Timb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman…

7 months ago
હરણી એરપોર્ટ પર મુસાફરના સામાનમાંથી ફૂટેલી કારતૂસ મળી | Exploded cartridge found in passenger’s lugg…

6 months ago
શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

3 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News