gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક પછી એક 3 વિસ્ફોટ, ઝારખંડમાં નક્સલીઓનો મોટો હુમલો, એક સરકારી કર્મચારીનું મોત | Jharkhand Shaken by…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
એક પછી એક 3 વિસ્ફોટ, ઝારખંડમાં નક્સલીઓનો મોટો હુમલો, એક સરકારી કર્મચારીનું મોત | Jharkhand Shaken by…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jharkhand Blast News: ઝારખંડમાં એક પછી એક ત્રણ વિસ્ફોટ થયા હતા. ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં નક્સલીઓએ રવિવારે (ત્રીજી ઓગસ્ટ) ત્રણ સ્થળોએ IED બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દીધો. આ વિસ્ફોટમાં એક રેલવે કર્મચારીનું મોત નીપજ્યું, જ્યારે ટ્રેકમેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને રાઉરકેલાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.  વિસ્ફોટમાં રેલવે ટ્રેકને નુકસાન થતા રેંજડા અને કરમપાડા વચ્ચે માલગાડીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા

અહેવાલો અનુસાર, ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં રેલવે ટ્રેક પર વિસ્ફોટની પહેલી ઘટના રવિવારે સવારે 6.40 વાગ્યે રેંજડા અને કરમપાડા રેલવે સ્ટેશનો વચ્ચે બની હતી. વિસ્ફોટમાં અઢી મીટર સુધીના 60 કિલો વજનના રેલવે સ્લીપર્સ ઉડી ગયા હતા અને ટ્રેકને નુકસાન થયું હતું. બીજી ઘટના સવારે 10.05 વાગ્યે બિમલગઢ-રેંજડા અને કરમપાડા સેક્શન વચ્ચે બની હતી, જ્યાં ગેંગમેનનું મૃત્યુ નીપજ્યું હતું અને ટ્રેકમેન ઈજાગ્રસ્ત થયો હતો. ત્રીજી ઘટના સાંજે 5 વાગ્યે કરમપાડા નજીક બની હતી. આ રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત

ટ્રેક પર બેનરો લગાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળતાં ગેંગમેન અને ટ્રેકમેનને બિમલગઢ-કરમપાડા-રાંજરા સેક્શનમાં પેટ્રોલિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. 

સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ શરૂ 

હાલ આ મામલે જંગલમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. અન્ય કોઈ વિસ્ફોટક હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિટેક્શન યુનિટને ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રેલવે એન્જિનિયરોની એક ટીમે નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તાર સંપૂર્ણપણે ખાલી કરાવ્યા પછી જ વિગતવાર તપાસ અને રિપોર્ટ બહાર આવશે. આ ઉપરાંત ઝારખંડ-ઓડિશા સરહદ પર સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. બંને રાજ્યોના પોલીસ દળો અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને સારંડા જંગલની અંદર ઓપરેશન હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls ...

ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી …

ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી ...

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ | Anger over parking charges bein…

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ | Anger over parking charges bein...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન

‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન

8 months ago
અમદાવાદઃ નારણપુરામાં અકસ્માતની વણઝાર, રોંગ સાઇડમાં કારચાલકે અનેકને અડફેટે લીધા, જાનહાનિ ટળી | Speedi…

અમદાવાદઃ નારણપુરામાં અકસ્માતની વણઝાર, રોંગ સાઇડમાં કારચાલકે અનેકને અડફેટે લીધા, જાનહાનિ ટળી | Speedi…

6 months ago
આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન | Ra…

આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન | Ra…

2 months ago
ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News