gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in INDIA
0 0
0
મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ 1 - image

Madhya Pradesh Rape Case : મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ગૌહરગંજ, સિહોર સહિત અનેક જિલ્લામાં વાતાવરણ તંગ બન્યું છે. રિપોર્ટ મુજબ દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પોલીસનો બળપ્રયોગ અને દેખાવકારોએ પથ્થર મારો કર્યો હોવાની વિગતો સામે આવી છે.

ટોળા અને પોલીસ વચ્ચે ઝપાઝપી

21 નવેમ્બરના રોજ રાયસેન જિલ્લામાં છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. પાંચ દિવસ બાદ પણ હેવાન આરોપી ન પકડાતા લોકો રોષે ભરાયા છે. ઘટનાનો વિરોધ કરવા માટે એક શાળાના મેદાનમાં શાંતિપૂર્વક દેખાવો યોજાયા હતા, જોકે ત્યારબાદ ભીડે અચાનક ઘટનાસ્થળ તરફ જવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો છે. ભીડને આગળ વધતી અટકાવવા માટે પોલીસે સામાન્ય બળપ્રયોગ કર્યો હોવાનો અને દેખાવકારોએ પથ્થરમારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. સુરક્ષાને ધ્યાને રાખીને અને કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છું.

સિહોરમાં બંધ, આરોપીને મૃત્યુદંડ આપવા માંગ

માસૂમ બાળકી પર હેવાનીયતભર્યું કૃત્ય કરનાર આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને સિહોરમાં પણ લોકો ગુસ્સે ભરાયા છે અને શહેર બંધ રહેવાની સાથે રેલીઓ પણ કાઢવામાં આવી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને આરોપી સલમાનને મૃત્યુદંડ આપવાની માંગ કરવામાં આવી છે. 

વિશાળ રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો

સિહોરના લોકોનું કહેવું છે કે, આરોપીએ માસૂમ બાળકી પર જે હેવાનભર્યું કૃત્ય કર્યું છે, તે માનવતાની મર્યાદાની બહાર છે. રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર એક વિશાળ રેલી કાઢી હતી. અહીં દેખાવકારો હાથમાં બેનરો, આંખોમાં આસૂં અને દિલમાં રોષ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ પણ વાંચો : દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી

હેવાનને પકડવા 300 પોલીસનું સર્ચ ઓપરેશન

ઘટનાને લઈને મુખ્યમંત્રી મોહન યાદવે મંગળવારે મોડી સાંજે ડીજીપી, એડીજી ઈન્ટેલિજન્સ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. મુખ્યમંત્રીએ રાયસેનના એસ.પી. પંકજ પાંડેને હટાવી દીધા છે. બીજીતરફ આરોપીને પકડવા માટે લગભગ પોલીસની 20 ટીમ બનાવાઈ છે. તેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ હેવાનને પકડવા માટે ચોતરફ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.

આરોપીએ બાળકીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરની રાત્રે 8.00 કલાકે આરોપી સલમાને ઘર બહાર રમી રહેલી માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપી બાળકીને જંગલમાં લઈ ગયો હતો અને તેણી પર દુષ્કર્મ આચરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે મોડી રાત સુધી બાળકી ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ આસપાસ શોધવાનો પ્રયાસ કર્યા બાદ બાળકી જંગલમાં રડતી હાલતમાં મળી આવી હતી. પછી બાળકીને તાત્કાલીક અબદુલ્લાગંજ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેણી પર દુષ્કર્મ થયું હોવાની પુષ્ટી કરી હતી. હાલ બાળકીની હાલત નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : મમતા બેનરજીના નિવેદન પર ભડક્યા ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…
INDIA

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

February 13, 2026
રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …
INDIA

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે-જયરામ રમેશ એકબીજાનો વિરોધ કરવા લાગતાં જોવા જેવી થઇ! | congress kharge …

February 13, 2026
અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…
INDIA

અમદાવાદથી ભૂતાન માટે સીધી ચાર્ટર ફ્લાઈટ શરૂ: ₹79,000માં મળશે રહેવા-જમવા અને ગુજરાતી રસોઈયા સાથેનું ખ…

February 13, 2026
Next Post
પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની ક…

પંચમહાલના વરિયાલ ગામે 50 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતનીના ઘરને સીલ કરાયું, ગેરકાયદે કબજો હોવાથી તંત્રની ક...

‘…હું તો હાથ છોડીને જાવ છું’, સુરતના 21 વર્ષીય યુવકે મોટાભાઈને મેસેજ કરીને કર્યો આપઘાત, કારણ અકબંધ…

'...હું તો હાથ છોડીને જાવ છું', સુરતના 21 વર્ષીય યુવકે મોટાભાઈને મેસેજ કરીને કર્યો આપઘાત, કારણ અકબંધ...

‘દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક’, ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા | PM Nar…

'દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક', ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા | PM Nar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર

VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર

9 months ago
VIDEO: ‘ગાઝા મુદ્દે કેન્ડલ માર્ચ, બાંગ્લાદેશ વખતે મોં બંધ થઈ જાય છે…’, પાડોશી દેશમાં હિંસા મુદ્દે …

VIDEO: ‘ગાઝા મુદ્દે કેન્ડલ માર્ચ, બાંગ્લાદેશ વખતે મોં બંધ થઈ જાય છે…’, પાડોશી દેશમાં હિંસા મુદ્દે …

2 months ago
ઉત્તરાયણની પૂર્વ રાત્રે મકરપુરામાં યુવકની હત્યા: આરોપી પિતા પુત્ર સહિત ત્રણની ધરપકડ | Youth murdered…

ઉત્તરાયણની પૂર્વ રાત્રે મકરપુરામાં યુવકની હત્યા: આરોપી પિતા પુત્ર સહિત ત્રણની ધરપકડ | Youth murdered…

4 weeks ago
જોડિયાના બોડકા ગામમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા: એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા અડધા લાખની મા…

જોડિયાના બોડકા ગામમાં મોડી રાત્રે લૂંટારુઓ ત્રાટક્યા: એક વૃદ્ધ મહિલાને માર મારી રૂપિયા અડધા લાખની મા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News