gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GPID Act 2003: રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને ન્યાય મળે તે માટેના કાયદા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ(જીપીઆઇડી) એક્ટ-2003ની ધાર બુઠ્ઠી સાબિત થઇ છે. વર્ષ-2003માં બનાવેલા કાયદા અંતર્ગત હજી સુધી એક પણ કેસમાં રોકાણકારને ન્યાય મળ્યો નથી. કાયદાની આંટીધૂટીમાં અટવાયેલા કેસોમાં રોકાણકારોને ન્યાય ક્યારે મળશે તે પણ નક્કી નથી.

ઊંચા વળતરની લાલચમાં લોકોએ પોતાની મહામૂલી બચત ગુમાવી

આ કાયદા હેઠળ ઠગ કંપનીઓના માલિકોની મિલકતો શોધીને તેમાંથી પ્રાપ્ત થતી રકમમાંથી રોકાણકારોને વળતર ચૂકવવામાં આવતું હોય છે. વડોદરા શહેર તેમજ મઘ્ય ગુજરાતના વિવિધ નગરોમાં  અનેક સ્થળે ઓફિસો ખોલીને લોકોના નાણાં પડાવનાર ભેજાબાજ કંપનીઓ સામે હાલ કાર્યવાહી ચાલી રહી છે પરંતુ તે ઘણી મંદ છે. અનેક રોકાણકારો ક્યારે ન્યાય મળશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કાયદો અમલમાં આવ્યો તે પહેલાં વડોદરામાં ઓફિસો ધરાવતી 15 જેટલી વિવિધ કંપનીઓ દ્વારા લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવ્યા બાદ હાથ અઘ્ધર કરી દેતા રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો. પોલીસ અને તંત્રના ચોપડે નોંધાયેલી આ કંપનીઓમાં રોકાણકારોને રકમ પરત મળે તે માટે કોમ્પીટન્ટ ઓફિસર તરીકે નિયુક્ત શહેર પ્રાંત ઓફિસર દ્વારા દાવાઓ મંગાવવામાં આવ્યા હતાં.

15 કંપનીઓમાં રોકાણ કરનાર કુલ 1.47 લાખ રોકાણકારોએ પોતાની રૂા.677.75 કરોડની રકમ સલવાઇ ગઇ હોવાના દાવા રજૂ કર્યા હતાં. દાવા રજૂ કર્યા બાદ તેનો રિપોર્ટ અને સોંગદનામું કોર્ટમાં કરવાનું હોય છે. કોર્ટમાં કેસ ચાલે ત્યાર બાદ રોકાણકારોને દાવાની રકમ મળે. આ પ્રક્રિયા એટલી લાંબી છે કે છેલ્લા 10 વર્ષથી રોકાણકારો માત્ર દાવા કરીને પૈસા ક્યારે મળશે તેની રાહ જોઇને બેસી રહ્યા છે.

મહત્ત્વનું એ છે કે રાજ્ય સરકાર દ્વારા કાયદાનો અમલ તો કરવામાં આવ્યો પરંતુ હજી સુધી ઠગ કંપનીઓની મિલકતોની હરાજી કર્યા બાદ રોકાણકારોને નાણાં પરત કરવાની એકપણ કાર્યવાહી થઇ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…
GUJARAT

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…

February 12, 2026
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત | Chhota Udepur Hi…
GUJARAT

છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત | Chhota Udepur Hi…

February 12, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Youth Dies …
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Youth Dies …

February 12, 2026
Next Post
સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની અછત, ખેડૂતોએ કરી મહત્ત્વની માગ | saurashtra gujarat …

સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યના 13 જિલ્લામાં વરસાદની અછત, ખેડૂતોએ કરી મહત્ત્વની માગ | saurashtra gujarat ...

શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ | A young man working as a sculptor was attacke…

શિલ્પી કામ કરતા યુવક પર ચાકૂથી હુમલો કરી અપહરણ કર્યુ | A young man working as a sculptor was attacke...

ગુજરાતનાં આ બે શહેરોમાં મહિલાઓ માટે મફત બસ સેવા, રક્ષાબંધનના દિવસે વિશેષ છૂટ | Free BRTS and City Bu…

ગુજરાતનાં આ બે શહેરોમાં મહિલાઓ માટે મફત બસ સેવા, રક્ષાબંધનના દિવસે વિશેષ છૂટ | Free BRTS and City Bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રાઝિલિયન મોડેલની તસવીર સાથે 22 ફેક મતદાર તૈયાર કરાયા : રાહુલ | 22 fake voters created with Brazili…

બ્રાઝિલિયન મોડેલની તસવીર સાથે 22 ફેક મતદાર તૈયાર કરાયા : રાહુલ | 22 fake voters created with Brazili…

3 months ago
ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર સાસુ-જમાઈની ટોળકી ઝડપાઈ | Gang of mother in law and son in law w…

ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર સાસુ-જમાઈની ટોળકી ઝડપાઈ | Gang of mother in law and son in law w…

6 months ago
‘જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ’, બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવ…

‘જીત્યા તો રાહુલ ગાંધીને PM બનાવીશું, લોકોને ચૂનો લગાવે છે ભાજપ’, બિહારમાં તેજસ્વી યાદવનું મોટું નિવ…

6 months ago
શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

શહેરમાં તોફાની તત્વોને કાબૂમાં લેવા માટે ચાર દરવાજામાં અર્ધ લશ્કરી દળો તૈનાત | paramilitary forces d…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News