gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંદીમાં સપડાયેલા શિપ રિસાક્લિંગ ઉદ્યોગને યુદ્ધનું ગ્રહણ

– તણાવની સ્થિતિ વચ્ચે મધ્ય પૂર્વના દેશોમાંથી નવા શિપ ખરીદવાનું શિપ બ્રેકરો ટાળી રહ્યાં છે

ભાવનગર : મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ સમગ્ર વિશ્વના અર્થતંત્રને પ્રભાવિત કરી રહી છે. ભાવનગરનો શિપ રિસાક્લિંગ ઉદ્યોગને પણ તેનાથી પ્રભાવિત થયો છે. શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિના પગલે હવે શિપ બ્રેકરો ખાડીના દેશો તરફથી આવતા નવા શિપો ખરીદવાનું ટાળી રહ્યાં છે ત્યારે ગત ફેબુ્રઆરીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળ્યા બાદ આગામી દિવસોમાં અલંગમાં આવતા શિપોની સંખ્યામાં ઘટશે.

મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિના પગલે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ એવા શિપ રિસાક્લિંગ ઉદ્યોગ પણ યુદ્ધની સ્થિતિથી પ્રભાવિત થયો છે. શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર મધ્ય પૂર્વના દેશોમાં હાલ તણાવની સ્થિતિના પગલે હવે શિપ બ્રેકરો ખાડીના દેશો તરફથી આવતા નવા શિપો ખરીદવાનું ટાળી રહ્યાં છે અને વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં આવી ગયા છે. ફેબુ્રઆરી માસમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ છેલ્લા દિવસોમાં આંતરરાષ્ટ્રીય પરિબળોમાં ફેરફાર આવતા ફરી શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે. શિપ રિસાક્લિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર મધ્ય પૂર્વ તરફથી અલંગ આવી રહેલા આશરે ૧૦ શિપ ફસાયા છે. જોકે આ મામલે જીએમબી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ મધ્ય પૂર્વની સ્થિતિ શિપ બ્રેકિંગ ઉદ્યોગને નકારાત્મક અસર કરશે. ઓછામાં પુરું ઈન્ડસ્ટ્રીયલ ગેસ પર સરકારે કાપ મુકતા અલંગમાં ગેસથી થતાં શિપના કટિંગની કામગીરી પર પણ અસર પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…
GUJARAT

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

March 7, 2026
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…
GUJARAT

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

March 7, 2026
વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …
GUJARAT

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

March 7, 2026
Next Post
દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

દેશની સૌથી મોટી બેન્ક પણ 'મફતની રેવડી' અંગે ચિંતિત, કહ્યું - સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re...

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad...

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th…

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th…

7 months ago
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે | Shahibaug…

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: શાહીબાગ અંડરબ્રિજ હવે બંધ નહીં રહે, રાબેતા મુજબ ચાલુ રહેશે | Shahibaug…

2 months ago
કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ હવે ચાર્જ નહીં વસૂલી શકે | Fire brigade can no lon…

કોર્પોરેશનની હદ બહાર બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ હવે ચાર્જ નહીં વસૂલી શકે | Fire brigade can no lon…

5 months ago
ભારતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે GSV અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ NSW વચ્ચે સમજુતી | GSV an…

ભારતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે GSV અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ NSW વચ્ચે સમજુતી | GSV an…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News