gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનીષા સાથે વિવિધ રાજ્યોમાં સંકળાયેલા એજન્ટો અંગે તપાસ શરૂ | Ahmedabad rural police get mejor lead in…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
મનીષા સાથે વિવિધ રાજ્યોમાં સંકળાયેલા એજન્ટો અંગે તપાસ શરૂ | Ahmedabad rural police get mejor lead in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદ જિલ્લાના ધોળકામાં સાત મહિનાની બાળકીના અપહરણના કેસમા ગ્રામ્ય પોલીસે માસ્ટર માઇન્ડ મનીષા સોંલકી સાથે સંકળાયેલા એજન્ટો અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે અનુસંધાનમાં પોલીસે બે શકમંદોની અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે. જેમાં ગુજરાત સાથે અન્ય રાજ્યોમાં ચાલતા બાળ તસ્કરીના ગુના અંગે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.જેથી પોલીસ આગામી દિવસોમાં  અન્ય રાજ્યોની પોલીસનો સંપર્ક કરીને વિવિધ દિશામાં તપાસ કરશે.

ધોળકાના કલીકુંડ વિસ્તારમાં સાત મહિનાની બાળકીનું અપહરણ કરવાના કેસમાં સંડોવાયેલી મનીષા સોંલકી, તેનો પતિ મહેશ સોંલકી, બિનલ સોંલકી, જયેશ રાઠોડ અને સિદ્ધાર્થ જગતાપ નામના આરોપીઓમાં મનીષા સોંલકી સમગ્ર કેસની માસ્ટર માઇન્ડ હોવાની સાથે તેણે અન્ય ચાર બાળકોની તસ્કરી કરીને હૈદરાબાદ અને મુંબઇમાં એજન્ટોની મદદથી વેચાણ કર્યા હતા. જેે અંગે પોલીસે મનીષાની આ કેસમાં સંડોવણીની સાથે એજન્ટોની વિગતો મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવીને ટેકનીકલ ેએનાલીસીસ કરવાની સાથે તપાસ શરૂ કરી છે. જેમાં એજન્ટો અંગે અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જે અંગે ઉંડાણપૂર્વક કરીને બે શકમંદોની અટકાયત કરી છે. જેમની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા શકમંદોની પુછપરછમાં મનીષાની માફક બાળ તસ્કરી કરતી અન્ય મહિલાઓની વિગતો મળી છે. જે અનુસંધાનમાં અન્ય રાજ્યોની પોલીસનો સંપર્ક કરીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau
GUJARAT

March 25, 2026
આજે રામનવમી ભાવપૂર્ણ ઉજવાશે : મંદિરોમાં બપોરે આરતી ધર્મોત્સવ | Ram Navami celebrated today: aarti re…

બંધ બંગલાના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં B-Tech.ના છાત્રનું મોત | B Tech student dies after drowning in…

Next Post
દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ | India’s semicon…

દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ | India's semicon...

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun…

જમનાબાઈ હોસ્પિટલ પાસે ગંદકી અને ડ્રેનેજની સમસ્યા અંગે મ્યુ. કમિશનરને રજૂઆત | Presentation to the Mun...

યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Nowcast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી રેડ ઍલર્ટ, હવામાન વિભાગની આગ…

7 months ago
અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

12 months ago
પિતાએ ભત્રીજા અને દસ શખ્સો સાથે મળી પુત્રની જમીન ઉપર હુમલો કર્યો | Father nephew and ten men attacke…

2 months ago
દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા | Applicants were shocked due to po…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News