gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું | Humans are still smarter than AI outpacing…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું | Humans are still smarter than AI outpacing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એઆઈ અને ગૂગલની બુદ્ધિ સમાન સાબિત થઈ

– અભ્યાસમાં ઈન્ટરનેટ અને એઆઈની બુદ્ધિમતા વચ્ચે સામ્ય જણાયું જ્યારે બે વ્યક્તિઓની જોડી ચાલાક સાબિત થઈ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) અનેક બાબતોમાં મનુષ્યને પાછળ છોડી રહી છે, તેનું સ્થાન લઈ રહ્યું છે. ઓફિસમાં કર્મચારીઓથી લઈને સ્કૂલના શિક્ષકોનું સ્થાન એઆઈ પડાવી રહ્યું છે. જો કે તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણકારી મળી હતી કે મનુષ્યથી બહેતર રમૂજ એઆઈ નહિ કરી શકે. હવે એક નવા રિસર્ચમાં જણાવાયું છે કે એઆઈની સરખામણીએ મનુષ્ય વધુ રચનાત્મક છે. ઉપરાંત અભ્યાસમાં ગૂગલ અને એઆઈ વચ્ચે ખાસ કોઈ અંતર ન જણાયું.

અગાઉ રમૂજમાં પણ મનુષ્ય એઆઈ કરતા બહેતર સાબિત થયો હતો, હવે બ્રેનસ્ટોર્મિંગમાં પણ આગળ નીકળી ગયો

ધી જર્નલ ઓફ ક્રિએટીવ બિહેવીયરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર બે લોકો મળીને બ્રેન સ્ટોર્મિંગ કરે તો તેઓ એઆઈનો ઉપયોગ કરનારા કરતા બહેતર આઈડિયા આપી શકે છે. યુનિવર્સિટી ઓફ સ્કેપહોસેનના સંશોધકો અનુસાર એનાથી સ્પષ્ટ થયું છે કે ભલે ચેટજીપીટી જેવી એઆઈ ટેકનીક આવી ગઈ હોય પણ રચનાત્મકતાની બાબતમાં તે હજી પણ મનુષ્યને પરાસ્ત નહિ કરી શકે.

વાસ્તવમાં રિસર્ચ કરવા માટે કેટલાક જૂથો બનાવાયા હતા. એક જૂથમાં માત્ર મનુષ્ય, બીજામાં મનુષ્ય અને ઈન્ટરનેટ તેમજ ત્રીજા જૂથમાં મનુષ્ય અને એઆઈ સામેલ હતા. તેમને કેટલાક રચનાત્મક કાર્ય સોંપવામાં આવ્યા જેવા કે કાંટા ચમચીના અન્ય શું ઉપયોગ થઈ શકે, પેન્ટને પહરેવા સિવાય બીજા કયા ઉપયોગમાં લઈ શકાય. આ જૂથોએ અલગ અલગ બ્રેન સ્ટોર્મિંગ કર્યું, જેના પછી પરિણામો સામે આવ્યા.

રિસર્ચમાં જાણ થઈ કે જે જૂથમાં માત્ર મનુષ્યો હતા, તેમણે સૌથી વધુ રચનાત્મક આઈડિયા આપ્યા. બાકીના બે જૂથના તર્ક લગભગ એક સમાન હતા. એટલે જે આઈડિયા ગૂગલ પર હોય, લગભગ તેવી જ આઈડિયા ચેટજીપીટી પર પણ હતી. બંને ખાસ કોઈ તફાવત નહોતો. આથી સાબિત થઈ ગયું મનુષ્યનું મગજ વધુ સારુ ચાલે છે.

રિસર્ચમાં એવો પણ નિષ્કર્ષ નીકળ્યો કે મનુષ્યોના જૂથમાં એક મનુષ્ય પોતાના સાથી સાથે સંપીને  કામ કરતા હતા. બીજી તરફ જે જૂથમાં મનુષ્યની સાથે ગૂગલ હતા, તેઓ પોતાને જ મહત્વ આપી રહ્યા હતા. ત્રીજુ જૂથ, જેમાં મનુષ્ય સાથે એઆઈ હતું, તેમાં મનુષ્યએ એઆઈને વધુ મહત્વ આપ્યું હતું. એનાથી સાબિત થયું કે મનુષ્ય ગૂગલ કરતા એઆઈને વધુ વિશ્વસનીય ગણે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 18 37 l…

શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 18 37 l...

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo…

ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી 5 હજાર લીટર દેશી દારૃ ઝડપાયો | country liquor seized from …

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી 5 હજાર લીટર દેશી દારૃ ઝડપાયો | country liquor seized from …

2 months ago
ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ | Rainfall in 86 taluka…

ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ | Rainfall in 86 taluka…

9 months ago
મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો

મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો

9 months ago
હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve…

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News