gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2025
in INDIA
0 0
0
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vijay Mallya: એક સમયે બિઝનેસ જગતના મોટા નામોમાં ગણાતા વિજય માલ્યાને લોકો હવે ભાગેડું કહી રહી રહ્યા છે. ભારત પણ બ્રિટનથી માલ્યાના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગ્યું છે. આ દરમિયાન તેમણે કિંગફિશર એરલાઇન્સના ડૂબવા પર ખૂલીને વાત કરી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર પ્રહાર કર્યા. માલ્યાએ કહ્યું કે, કંપનીની ખરાબ સ્થિતિ સમયે તે પ્રણવ મુખર્જી પાસે ગયો હતો. 

આ પણ વાંચોઃ ‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો

એક પૉડકાસ્ટમાં માલ્યાએ ‘2008માં વૈશ્વિક આર્થિક મંદીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, હું આ વાતથી સંમત છું કે, 2008 સુધી અમારા પક્ષમાં કામ કર્યું. ત્યાર પછી શું થયું? શું તમે ક્યારેય લેહમન બંધુનું નામ સાંભળ્યું છે? તમે ક્યારેય વૈશ્વિક સંકટ વિશે સાંભળ્યું છે? શું તેની ભારત પર અસર નહીં પડી હોય? વૈશ્વિક મંદીના કારણે દરેક સેક્ટર પર અસર પડી હતી. પૈસા આવવાના અટકી ગયા હતા, ત્યારે ભારતીય રૂપિયાના મૂલ્ય પર પણ તેની અસર થઈ હતી.’

કેમ પ્રણવ મુખર્જીનો કર્યો ઉલ્લેખ? 

કિંગફિશર એરલાઇન્સની મુશ્કેલીના સમયની વાત યાદ કરતાં માલ્યાએ કહ્યું કે, ‘હું પ્રણવ મુખર્જી પાસે ગયો હતો અને કહ્યું હતું કે, એક મુશ્કેલી છે. કિંગફિશર એરલાઇન્સનું કામ ઓછું કરવાની જરૂર છે. વિમાનોની સંખ્યા ઘટાડવા, કર્મચારીઓને કાઢવાની જરૂર છે, કારણ કે આવી આર્થિક સ્થિતિમાં કામ નહીં કરી શકાય. જોકે, ત્યારે મને કામ ઘટાડવાનો ઇન્કાર કરી દેવાયો. મને કહ્યું કે, કામ ચાલુ રાખો, બૅન્ક તમારી મદદ કરશે. આ બધું આ પ્રકારે જ શરુ થયું. કિંગફિશર એરલાઇન્સને પોતાની બધી ઉડાન કેન્સલ કરવી પડી અને બાદમાં એરલાઇન્સને સંઘર્ષ કરવો પડ્યો. જે સમયે મેં લોન માંગી ત્યારે કંપનીનું પ્રદર્શન સારું નહોતું.’

આ પણ વાંચોઃ જ્યારે દીકરાએ ખુદ ઓપરેશન સિંદૂર અંગે શશી થરુરને પૂછ્યો સવાલ, જાણો શું જવાબ મળ્યો

માલ્યાએ ખુદને ચોર કહેવાના પ્રશ્ન પર કહ્યું કે, ‘માર્ચ 2016 બાદ ભારત ન જવાના કારણે મને ભાગેડું કહેવામાં આવે છે. હું ભાગ્યો નહતો. હું પહેલાંથી નક્કી કરેલી યાત્રા પર ભારતથી નીકળ્યો હતો. એ સાચું છે કે, હું મને યોગ્ય લાગ્યા તે કારણોથી પરત ન ફર્યો. એવામાં જો તમે મને ભાગેડું કહો છો તો કહો પરંતુ, ચોર ક્યાંથી આવી ગયું… ક્યાં થઈ છે ચોરી? 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…
INDIA

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

March 25, 2026
LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

March 25, 2026
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
Next Post
RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B…

RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B...

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

'જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું...' રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin...

ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સેટેલાઈટ ઇન્ટરનેટને મળ્યું લાયસન્સ!

ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સેટેલાઈટ ઇન્ટરનેટને મળ્યું લાયસન્સ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલરકામ કરતા યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | A young man who was doing painting committed suicide by …

કલરકામ કરતા યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | A young man who was doing painting committed suicide by …

4 weeks ago
ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર… : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supreme …

ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર… : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supreme …

5 months ago
વડોદરામાં વાતાવરણમાં પલટો : શહેરમાં સાતેક દિવસ સુધી વાદળછાયા વાતાવરણની સંભાવના | Change in weather i…

વડોદરામાં વાતાવરણમાં પલટો : શહેરમાં સાતેક દિવસ સુધી વાદળછાયા વાતાવરણની સંભાવના | Change in weather i…

2 months ago
બિહાર ચૂંટણીમાં રેકોર્ડ મતદાનના 5 મોટા ફેક્ટર, મતદારો કેવી રીતે બૂથ સુધી આકર્ષાયા? | Five factors be…

બિહાર ચૂંટણીમાં રેકોર્ડ મતદાનના 5 મોટા ફેક્ટર, મતદારો કેવી રીતે બૂથ સુધી આકર્ષાયા? | Five factors be…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News