gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | new fir against sonia nad rahul in national …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર | new fir against sonia nad rahul in national …
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩૦નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી એફઆઇઆર 1 - image

દિલ્હી  પોલીસે
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય
આરોપીઓની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. આ એફઆઇઆર ઇડીની ફરિયાદ પર દાખલ કરવામાં આવી
છે.

ઉલ્લેખનીય છે કે ઇડી આ હાઇ-પ્રોફાઇલ કેસમાં મની લોન્ડરિંગની
તપાસ કરી રહી છે. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પક્ષના પ્રથમ પરિવારે
વ્યકિતગત લાભ માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસની આર્થિક ગુના
શાખા (ઇડબ્લ્યુઓ)એ ૩ ઓક્ટોબરનાં રોજ ગાંધી પરિવાર અને અન્ય સાત લોકો વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી હતી.

પોલીસે ગાંધી પરિવાર,
કોંગ્રેસનાં નેતાઓ સુમન દુબે અને સામ પિત્રોડા, યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેન્ડાઇઝ લિમિટેડના પ્રમોટર
સુનીલ ભંડારી
, એસોસિએટેડ
જર્નલ્સ લિમિટેડ (એજેએલ) અને અજાણ્ય લોકો સામે આઇપીસીની કલમ ૧૨૦બી (ગુનાહિત
કાવતરું)
, ૪૦૩
(સંપત્તિનો અપ્રમાણિક દુરુપયોગ)
,
૪૦૬ (વિશ્વાસ ભંગ માટે સજા) અને ૪૨૦ (છેતરપિંડી) હેઠળ આરોપ દાખલ કર્યા છે.

એક્સ પરની એક પોસ્ટમાં કોંગ્રેસના મહાસચિવ અને કોમ્યુનિકેશન
ઇનચાર્જ જયરામ રમેશે જણાવ્યું હતું કે મોદી-શાહની જોડીએ  કોંગ્રેસના ટોચના નેતૃત્ત્વ સામે હેરાન કરવા
, ડરાવવા-ધમકાવા
અને બદલો લેવાની પોતાની ગંદી રાજનીતિ ચાલુ રાખી છે. જેઓ ધમકી આપે છે તે પોતે જ
અસુરક્ષિત અને ભયભીત છે. નેશનલ હેરાલ્ડ કેસ સંપૂર્ણપણે બોગસ કેસ છે. અંતે ન્યાયનો
વિજય થશે. સત્ય મેવ જયતે.

ઇડીએ દાવો કર્યો છે કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લાભકારી માલિકીની ખાનગી કંપની યંગ ઇન્ડિયને માત્ર
રૃ. ૫૦ લાખમાં એજેલની ૨૦૦૦ કરોડ રૃપિયાની મિલકતો હસ્તગત કરી હતી. જેના કારણે તેનું
મૂલ્ય નોંધપાત્ર રીતે ઓછું થયું હતું.

ચાર્જશીટમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હોવાનું માનવામાં આવે
છે કે સોનિયા ગાંધીએ યંગ ઇન્ડિયન કંપની દ્વારા પ્રજાનાં નાણાંને પોતાના ઉપયોગ માટે
બદલી પોતાના અને પોતાના પુત્ર રાહુલ ગાંધીનાં અંગત ફાયદા માટે એઆઇસીસીનાં પૂર્વ
પ્રમુખ તરીકે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.

આ દરમિયાન ભાજપે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને
રાહુલ ગાંધીની વિરુદ્ધ બદલાનું રાજકારણ કરવાનાં કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા
ગણાવી જણાવ્યું હતું કે ભાષણ આપવાને બદલે પ્રજાનાં લૂટેલા નાણાનો હિસાબ આપો.

નેશનલ હેરાલ્ડ કેસને સંપૂર્ણપણે બોગસ બતાવવાનાં કોંગ્રેસના
દાવા અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે
જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ નેતાઓની વિરુદ્ધ આ કેસમાં ખાનગી ફરિયાદ દાખલ
કરવામાં આવી હતી ત્યારે  વડાપ્રધાન મોદી
કેન્દ્રમાં ન હતાં. આ કેસ ૨૦૦૮નો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
હિંડોરડાથી જુની બારપટોળીના પાટીયા સુધીનો માર્ગ બિસ્માર | The road from Hindorada to the old Barpatol…

હિંડોરડાથી જુની બારપટોળીના પાટીયા સુધીનો માર્ગ બિસ્માર | The road from Hindorada to the old Barpatol...

કોહલી@52 : એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો તેંડુલકરનો રેકોર્ડ તોડયો | Kohli@52: Breaks Tendulkar’s reco…

કોહલી@52 : એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો તેંડુલકરનો રેકોર્ડ તોડયો | Kohli@52: Breaks Tendulkar's reco...

ભુમેલ ગામમાં ખેડૂત પર હુમલો કરતા 5 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 5 people for attackin…

ભુમેલ ગામમાં ખેડૂત પર હુમલો કરતા 5 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 5 people for attackin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

1 month ago
હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

7 months ago
હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5ના મોત, 11 જિલ્લામાં શાળાઓ બંધ | Heavy rains in Himachal Pr…

હિમાચલ પ્રદેશમાં વરસાદી આફત: ભૂસ્ખલનમાં 5ના મોત, 11 જિલ્લામાં શાળાઓ બંધ | Heavy rains in Himachal Pr…

8 months ago
અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | a…

અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | a…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News