gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in INDIA
0 0
0
મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મમતાએ રાષ્ટ્રપતિનું સ્વાગત ના કર્યું, કાર્યક્રમ સ્થળ પણ બદલી નાખ્યું : ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં નવો વિવાદ

– કાર્યક્રમમાં બહુ જ પાંખી હાજરી, મમતા, રાજ્યના મંત્રીઓ હાજર ના રહેતા રાષ્ટ્રપતિએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી

– આદિવાસી સમાજમાંથી આવતા રાષ્ટ્રપતિજીનું બંગાળ સરકારે માન ન જાળવ્યું  તેનાથી દેશ દુ:ખી છે : પીએમ મોદી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્વે નવો વિવાદ સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંગાળમાં પોતાના કાર્યક્રમમાં આદિવાસીઓની પાંખી હાજરીને કારણે નિરાશ થયા હતા, સાથે જ તેમના સ્વાગત દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, રાજ્યના મંત્રીઓની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સૌથી મોટો વિવાદ રાષ્ટ્રપતિના કાર્યક્રમનું સ્થળ બિધાનનગરથી બદલીને બાગડોગરા નક્કી કરવાને લઇને સામે આવ્યો છે. તેથી હાલ બંગાળમાં રાષ્ટ્રપતિ મુર્મુ અને મુખ્યમંત્રી મમતા વચ્ચે સામસામે કેટલાક આક્ષેપો પણ થઇ રહ્યા છે.  

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા હતા, તેમણે બાગડોગરા એરપોર્ટ પાસે આદિવાસીઓના કાર્યક્રમને સંબોધ્યો હતો, જે દરમિયાન સીધા મુખ્યમંત્રી મમતા બેનરજી પર આરોપો લગાવ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના કાર્યક્રમમાં આવેલા લોકોને કહ્યું હતું કે સામાન્ય રીતે જ્યારે રાષ્ટ્રપતિ કોઇ રાજ્યની મુલાકાત લે છે ત્યારે તે રાજ્યના મુખ્યમંત્રી સ્વાગત કરે છે, આ દરમિયાન અન્ય મંત્રીઓ પણ હાજર રહેતા હોય છે. પરંતુ મારુ સ્વાગત કરવા માટે મમતા બેનરજી નહોતા આવ્યા. આ કાર્યક્રમ બિધાનનગરમાં યોજાયો હોત તો વધુ સારુ  થાત, વધુ લોકો કાર્યક્રમમાં આવી શક્યા હોત પરંતુ ખબર નહીં કેમ પ્રશાસને ત્યાં કાર્યક્રમ યોજવાની મંજૂરી ના આપી. કદાચ રાજ્ય સરકાર આદિવાસીઓની સુખાકારી નથી ઇચ્છી રહી, એટલે જ કદાચ તેમને આવતા રોકવામાં આવ્યા. આ સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ બંગાળમાં આદિવાસીઓના વિકાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે મને નથી લાગી રહ્યું કે બંગાળમાં આદિવાસીઓનો વિકાસ થઇ રહ્યો છે. જ્યારે અહીંના આદિવાસીઓએ દેશના વિકાસમાં બહુ મોટું યોગદાન આપ્યું છે.  

રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે મમતા બેનરજી મારા નાના બહેન જેવા છે, હું પણ બંગાળની પુત્રી છું, પરંતુ મને એ નથી સમજાતું કે મને બંગાળમાં આવતા કેમ રોકવામાં આવી? અગાઉ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ શિલિગુડીના બિધાનનગરમાં યોજાવાનો હતો જોકે સુરક્ષા અને અન્ય કારણોસર કાર્યક્રમને બાદમાં બાગડોગરા એરપોર્ટ પાસે ગોશાઇપુરમાં યોજવામાં આવ્યો હતો. શનિવારે જ્યારે રાષ્ટ્રપતિ આ સ્થળે પહોંચ્યા ત્યારે બહુ જ ઓછા લોકો ત્યાં હાજર હતા, તેમનું સ્વાગત કરવા માટે પણ એરપોર્ટ પર માત્ર શિલિગુડીના મેયર ગૌતમ દેબ જ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સ્થાનિક આદિવાસીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.  રાષ્ટ્રપતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા સરકાર પર પ્રહારો કર્યા હતા. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આદિવાસી સમાજમાંથી આવતા રાષ્ટ્રપતિ દ્વારા જે દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે તેની ભારતના લોકોના મન પર ગંભીર અસર પહોંચી છે, રાષ્ટ્રપતિનું અપમાન શરમજનક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ | A sky on fire: a great crisis for humanity
INDIA

આગ ઓકતું આકાશ : માનવજાત માટે મહાસંક્ટ | A sky on fire: a great crisis for humanity

April 22, 2026
કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…
INDIA

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો | Kedarnath Temple O…

April 22, 2026
ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…
INDIA

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

April 22, 2026
Next Post
રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t...

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme...

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

ભારતનો ‘સાચો મિત્ર’ રશિયા : 1971ના યુદ્ધમાં અમેરિકા,ચીન અને બ્રિટનને એકલા હાથે ડરાવ્યા હતા

5 months ago
એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

એસએમસીની ઝોનલ ઓફિસ રતનપર કે જોરાવરનગરમાં શરૃ કરવા માંગ | Demand to start SMC zonal office in Ratanpa…

9 months ago
અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

5 months ago
સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક…

સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપક…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News