gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ | 55 seats in Bengal including Mamata’s …

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in INDIA
0 0
0
મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ | 55 seats in Bengal including Mamata’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બંગાળમાં સૌથી વધુ 100 નિરીક્ષકોની નિમણૂક

– પશ્ચિમ બંગાળમાં ગેરકાયદો રોકડ, દારૂ, મફતમાં વહેંચાતી વસ્તુઓ અને માદક પદાર્થોની હેરાફેરી વધી : ચૂંટણી પંચ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની ભવાનીપુર સહિત ૫૫ બેઠકોને ચૂંટણીપંચે ખર્ચના સંદર્ભમાં સંવેદનશીલ જાહેર કરી છે. તેનું કારણ એ છે કે ચૂંટણીપંચને લાગે છે કે આ બેઠકો પર ખર્ચ ઉમેદવારોની ખર્ચમર્યાદાથી વધુ હોઈ શકે છે.  આ ખર્ચ પર દેખરેખ રાખવા ચૂંટણીપંચે ૧૦૦ નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે. આ સિવાય પાંચ રાજ્યોમાં સૌથી વધુ નિરીક્ષકો બંગાળમાં જ નીમાયા છે. 

કોઈ એક જ રાજ્યમાં આટલા મોટાપાયા પર ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. ચૂંટણીપંચના સૂત્રોનું કહેવું છે કે ગેરકાયદે રોકડ, દારૂ, મફતમાં વહેંચવામાં આવતી વસ્તુઓ અને માદક પદાર્થોની હેરાફેરી પશ્ચિમ બંગાળમાં વધી છે. 

તમિલનાડુ પછી બંગાળ આ મામલામાં બીજા નંબરે આવે છે. ચૂંટણીવાળા પાંચેય રાજ્યોમાં અત્યાર સુધી બધુ મળીને ૧,૨૮૧ કરોડ રૂપિયાની ખેપ પકડવામાઁ આવી ચૂકી છે. અત્યાર સુધી જપ્ત કરાયેલા ૧,૨૮૧ કરોડની ખેપમાં ૧૦૫ કરોડના કીમતી ઝવેરાત છે. જ્યારે ૧૭૮ કરોડ રૂપિયાનો એવો સામાન જપ્ત કરવામાં આવ્યો છે જે ચૂંટણીમાં મફતમાં વહેંચવામા આવનાર હતો.એકલા બંગાળમાં જ ૧૭ એપ્રિલ સુધીમાં આવો ૪૩૦ કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

આ જ કારણે ચૂંટણીપંચે ૫૫ બેઠકોને ખર્ચના હિસાબે સંવેદનશીલ જાહેર કરી છે.પંચને લાગે છે કે જો તેના પર નજર ન રાખવામાં આવી તો મતદારોને લોભાવવા માટે ગેરકાયદેસરની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે. હવે પંચે જે બેઠકોને સંવેદનશીલ જાહેર કરી છે તેમા સીમાંત ક્ષેત્ર ૨૪ ઉત્તર પરગણા, માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોકડ સહિત ગેરકાયદે સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આઠ બેઠકો એવી છે જે બંગાળની સરહદ સાથે લાગે છે. તેમા વિધાનનગર, રાજરહાટ-ન્યુટાઉન, બારાસાત, મધ્યમગ્રામ, ભાટપારા, ગંધાતા, ઉત્તર બશીરહાટ સામેલ છે.

આ જ રીતે કોલકાતાની સાત બેઠકોને સંવેદનશીલ કેટેગરીમાં મૂકી દેવાઈ છે. તેમા ત્રણ બેઠકો ઉત્તર કોલકાતાની છે અને ચાર દક્ષિણ કોલકાતાની છે. તેમા ભવાનીપુરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આ સીટ બંગાળની હાઇપ્રોફાઇલ બેઠક છે. સીએમ મમતા બેનરજીનો મુકાબલો વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારી સામે થવાનો છે. ગયા વખતે શુભેન્દુએ મમતા બેનરજીને નંદીગ્રામમાંથી હરાવી દીધી હતી. તેના પછી મમતા ભવાનીપુરમાંથી પેટાચૂંટણી લડી હતી અને વિજય મેળવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…
INDIA

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…

June 13, 2026
પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…
INDIA

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

June 13, 2026
આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્…
INDIA

આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્…

June 13, 2026
Next Post
ભારત -કોરીયા વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 50 અબજ ડોલરે લઈ જવાશે | Trade between India and Korea to rea…

ભારત -કોરીયા વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 50 અબજ ડોલરે લઈ જવાશે | Trade between India and Korea to rea...

રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…

રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha...

રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric…

રિઝર્વ બેંકે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા | Reserve Bank eases some restric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

3 months ago
ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો આઈટી કાયદો 1 એપ્રિલથી અમલમાં | No change in tax slabs new IT law…

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો આઈટી કાયદો 1 એપ્રિલથી અમલમાં | No change in tax slabs new IT law…

4 months ago
પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…

પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…

6 months ago
નવરંગપુરા , પાલડી, વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે માણેકબાગ ક્રોસ રોડથી અંજલી સુધી સ્ટ્રોમવો…

નવરંગપુરા , પાલડી, વાસણા વોર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટે માણેકબાગ ક્રોસ રોડથી અંજલી સુધી સ્ટ્રોમવો…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News