gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા: બંગાળના CM પર EDનો આરોપ | mamata banerjee ent…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in INDIA
0 0
0
મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા: બંગાળના CM પર EDનો આરોપ | mamata banerjee ent…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EDs big charge against Mamata Benerjee: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2026 પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACના દફતર અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્થળ પર પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો.

શું છે EDનો ગંભીર આરોપ?

હવે આ મામલે EDએ સત્તાવાર નિવેદન જાહેર કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે.  તપાસ એજન્સીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘જ્યારે દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશાળ પોલીસ કાફલા સાથે અચાનક જ IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ત્યાંથી તપાસ માટે અત્યંત જરૂરી એવા મહત્ત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે લઈ ગયા છે. એટલું જ નહીં, ત્યારબાદ મમતા બેનર્જીએ IPACના દફતરમાં પણ જબરદસ્તી પ્રવેશ કર્યો હતો, જ્યાં પણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.’

કેમ પડ્યા દરોડા? (કોલસા કૌભાંડ અને હવાલા કનેક્શન)

EDની તપાસ મુજબ, આ દરોડા કોલસાની હેરાફેરી અને તેના દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે કોલસા કૌભાંડનો મોટો હિસ્સો ‘શાકંભરી ગ્રૂપ ઑફ કંપનીઝ’ને વેચવામાં આવ્યો હતો અને તેમાંથી મળેલી રકમ હવાલા માર્ગે ફેરવવામાં આવી હતી. એજન્સીના રિપોર્ટ મુજબ, આ કૌભાંડમાં સામેલ એક શંકાસ્પદ વ્યક્તિએ પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACને કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા મળ્યા છે. આ મની ટ્રેલ અને હવાલા કનેક્શનના કથિત જોડાણની ઊંડી તપાસ કરવા માટે જ EDએ પશ્ચિમ બંગાળના 6 મહત્ત્વના શહેરો અને દિલ્હીના 4 સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: જે ડરે તેમને કરડે છે રખડતા કૂતરા: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ વધુ ડૉગ શેલ્ટરની જરૂર

પોલીસ અને ED વચ્ચે ઘર્ષણ

દરોડા દરમિયાન કોલકાતા પોલીસ અને EDના અધિકારીઓ વચ્ચે પણ તણાવ જોવા મળ્યો હતો. સાઉથ કોલકાતાના ડેપ્યુટી કમિશ્નર અને ખુદ પોલીસ કમિશ્નર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને EDના અધિકારીઓ પાસે તેમની ઓળખ અને સર્ચ વોરન્ટની માંગણી કરી હતી.

રાજકીય માહોલ ગરમાયો

તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ 2026ની વિધાનસભા ચૂંટણી માટે IPACને હાયર કરી છે, ત્યારે ચૂંટણી પહેલા જ આ કાર્યવાહીને કારણે બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. EDએ આ મામલે કોર્ટ અથવા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવી છે.

મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા: બંગાળના CM પર EDનો આરોપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…
INDIA

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

April 6, 2026
PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…
INDIA

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

April 6, 2026
ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…
INDIA

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

April 6, 2026
Next Post
અમદાવાદ: બોડકદેવના ‘ધ વિશ સ્પા’ માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયો, પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને …

અમદાવાદ: બોડકદેવના 'ધ વિશ સ્પા' માં ચાલતો દેહવ્યાપારનો ધંધો પકડાયો, પોલીસે ડમી ગ્રાહક મોકલી માલિકને ...

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint…

મકાન માલિકે દંપતીને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તેમ કહી જાતિ વિરુદ્ધ ગાળો ભાંડતા ફરીયાદ | Complaint...

GPSC Exam: ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલીમ પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે લેવાશે | GPSC Exam S…

GPSC Exam: ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલીમ પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે લેવાશે | GPSC Exam S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

8 months ago
પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

4 months ago
જામનગરના રાંદલ નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ ઝડપાઈ | 5 women caught gamblin…

જામનગરના રાંદલ નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ ઝડપાઈ | 5 women caught gamblin…

7 months ago
સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News