gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મરણના દાખલા માટે બે માસથી ધક્કા ખાતા અરજદારો-સ્વજનોનો હલ્લાબોલ | Ruckus among applicants and relativ…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
મરણના દાખલા માટે બે માસથી ધક્કા ખાતા અરજદારો-સ્વજનોનો હલ્લાબોલ | Ruckus among applicants and relativ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડભોઈ તાલુકાના નવા માંડવા ગ્રામ પંચાયત કચેરીમાં

ગ્રામ પંચાયત કચેરી પર હલ્લાબોલ કરી તલાટી-કમ-મંત્રીનો ઉધડો લીધો : ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો

ચાંદોદ: ડભોઈ તાલુકાના નવા માંડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે મરણના દાખલા માટે બે બે માસથી ધક્કા ખાતા અરજદારો અને સ્વજનોએ હલ્લાબોલ કરી તલાટી કમ મંત્રીનો ઉધડો લીધો હતો. 

ડભોઈ તાલુકાના નવા માંડવા ગ્રામ પંચાયતમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્વજનોના મૃત્યુ બાદ જરૂરી એવા મરણના દાખલા મેળવવા માટે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી પંચાયત કચેરીના ધરમ ધક્કા ખાઈ રહ્યા હતા. આખરે તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળેલા અરજદારો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરી પર હલ્લા બોલ કરી તલાટી-કમ-મંત્રીનો ઉધડો લીધો હતો.નવા માંડવાના અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ સરકારી કામકાજ અને અન્ય કચેરીઓમાં રજૂ કરવા માટે મરણના દાખલાની માંગણી કરી હતી. જો કે,બે મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં તલાટી દ્વારા દાખલા આપવામાં આવતા નહોતા. આ વિલંબને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

– તલાટી સામે ગંભીર આક્ષેપઃ વેરો ભરો તો જ દાખલો મળશે 

ગ્રામજનોએ તલાટી પર વધુ એક ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, મરણનો દાખલો કાઢી આપવા માટે તલાટી દ્વારા શરત મૂકવામાં આવતી હતી. અરજદારોના મતે પંચાયતનો બાકી વેરો ભરશો તો જ દાખલો મળશે.તેવું કહીને તલાટી માનસિક દબાણ ઉભું કરતા હતા. મરણના દાખલા જેવા સંવેદનશીલ દસ્તાવેજ માટે વેરાની વસૂલાતનું બહાનું કાઢવું એ કેટલું યોગ્ય? તેવો પ્રશ્ન ગ્રામજનોએ ઉઠાવ્યો હતો

– ઉચ્ચ અધિકારીઓ પાસે કાર્યવાહીની માંગ 

 સરકાર એક તરફ ડિજિટલ ઈન્ડિયા અને ઝડપી વહીવટની વાતો કરે છે.ત્યારે આવા બેજવાબદાર અધિકારીઓ સરકારની છબી ખરડી રહ્યા છે. નવા માંડવા ગામના લોકોની માંગ છે કે તાલુકા અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરે અને જવાબદાર તલાટી સામે કડક પગલાં ભરે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નાગરિકને આવી હેરાનગતિ ન ભોગવવી પડે.

– તલાટીનો લૂલો બચાવઃ વીસીને જાણકારી નહતી

ગ્રામજનોએ તલાટી દિવ્યરાજસિંહ રહેવરને ઘેર્યા હતો.ત્યારે તેમણે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે દોષનો ટોપલો વીસી પર ઢોળ્યો હતો. 

તલાટીએ જણાવ્યું હતું કે નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પાડવી તેની વીસીને જાણકારી નહતી.જેના કારણે આ વિલંબ થયો છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…
GUJARAT

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

April 1, 2026
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી
GUJARAT

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

April 1, 2026
Next Post
નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા | Accident near Nadiad Expr…

નડિયાદ એક્સપ્રેસ હાઈવે અને બિલોદરા પાટિયા પાસે અકસ્માત : છ વ્યક્તિને ઈજા | Accident near Nadiad Expr...

કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત | Fire breaks out after bus coll…

કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત | Fire breaks out after bus coll...

રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government …

રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

7 months ago
નસવાડી-જબુગામ હાઇવે પર ‘વિકાસ’ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ ‘ગ…

નસવાડી-જબુગામ હાઇવે પર ‘વિકાસ’ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ ‘ગ…

5 months ago
સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

6 days ago
‘ભારત રશિયા-યુક્રેન અટકાવી શકે છે’ ફ્રાન્સ-જર્મની બાદ હવે EU ચીફે કરી PM મોદી સાથે વાત | EU chief vo…

‘ભારત રશિયા-યુક્રેન અટકાવી શકે છે’ ફ્રાન્સ-જર્મની બાદ હવે EU ચીફે કરી PM મોદી સાથે વાત | EU chief vo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News