gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in INDIA
0 0
0
સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ | sonia gandhi ho…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi About Mother Sonia Gandhi Health : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે પેટમાં ઈન્ફેક્શન અને તાવની ફરિયાદ બાદ તેમને દાખલ કરાયા હતા. માતાની સેવા માટે રાહુલ ગાંધી પણ હોસ્પિટલમાં જ રોકાયા હતા અને આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે.

હું હોસ્પિટલના નાના સોફા પર સૂતો હતો

રાહુલ ગાંધીએ હોસ્પિટલમાંથી જ કેરલમની જનતાને વર્ચ્યુઅલી સંબોધિત કરતા પોતાના મનની વાત કહી. તેમણે જણાવ્યું કે, ગઈ રાત્રે હું હોસ્પિટલમાં મારી માતાના રૂમમાં એક નાના સોફા પર સૂતો હતો. કોઈપણ દીકરો પોતાની માતાની તબિયતને લઈને ચિંતિત હોય તેમ હું પણ પરેશાન હતો. પરંતુ તે મુશ્કેલ પળમાં મને કેરલમની એક નર્સે જે રીતે સાથ આપ્યો તેનાથી ઘણું આશ્વાસન મળ્યું.

કેરલમની નર્સોની સેવાની પ્રશંસા

રાહુલ ગાંધીએ નર્સ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે નર્સ દર કલાકે આવીને સોનિયા ગાંધીનો હાથ પકડતી અને સ્મિત સાથે તેમની સંભાળ રાખતી હતી. રાહુલે કહ્યું કે જ્યારે આખી દુનિયા સૂતી હોય છે ત્યારે કેરલમની દીકરીઓ માત્ર દિલ્હીમાં જ નહીં પણ આખા દેશ અને દુનિયામાં લોકોને આરામ અને માનસિક શાંતિ આપી રહી છે. તેમના મતે, આ જ કેરલમની અસલી ઓળખ છે.

આ પણ વાંચો : યુદ્ધ ખતમ થવાની અણીએ? ટ્રમ્પે સહયોગીઓને કહ્યું – જલદી ખતમ કરો, બીજા ઘણાં કામ છે

રાજકીય પ્રહારો

મોદી સરકાર અને કેરલમના CM પર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતું. માતાની તબિયતની સાથે રાહુલે રાજકીય મુદ્દાઓ પર પણ વાત કરી હતી. નોકરીનો મુદ્દે પીએમ મોદીએ 2 કરોડ અને કેરલમના મુખ્યમંત્રીએ 40 લાખ નોકરીઓનું વચન આપ્યું હતું, પરંતુ 10 વર્ષમાં કોઈને નોકરી મળી નથી. દેશભરમાં વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓ કાર્યવાહી કરે છે, પરંતુ કેરલમના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે કોઈ કાર્યવાહી થતી નથી, જે ભાજપ અને LDF વચ્ચેની મિલિભગતનો પુરાવો છે. રાહુલે મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરી, 3000 રૂપિયા પેન્શન અને 25 લાખ રૂપિયાના હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજ જેવી યોજનાઓનું વચન આપ્યું હતું.

સોનિયા ગાંધીની તબિયત કેવી છે?

સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. અજય સ્વરૂપે ગુરુવારે જણાવ્યું કે 79 વર્ષીય સોનિયા ગાંધીની હાલત હવે સ્થિર છે અને કોઈ ગંભીર ચિંતાની વાત નથી. તેમને મુખ્યત્વે યુરિનરી ઈન્ફેક્શન અને તાવને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F...

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:...

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ...', કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

4 weeks ago
નોસ્ટાલ્જિક કવિતાઓ’ – હ્રદ્દાન પટેલના પ્રથમ કાવ્યસંગ્રહનું ભાવસભર વિમોચન

નોસ્ટાલ્જિક કવિતાઓ’ – હ્રદ્દાન પટેલના પ્રથમ કાવ્યસંગ્રહનું ભાવસભર વિમોચન

10 months ago
કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા …

કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા …

8 months ago
MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b…

MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News