gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : માંડવી પાણીગેટ રોડ પરથી ગણેશજીની આગમન સવારી પસાર થઇ રહી હતી
ત્યારે તેના પર ઇંડા ફેંકવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીને સિટી પોલીસે ઝડપી
પાડયા બાદ આજે આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ સાત દિવસના
રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
હતા. પોલીસે ગુનામાં આજે કાવતરાની કલમનો ઉમેરો કરી તે અંગેનો રિપોર્ટ પણ કોર્ટમાં
રજુ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, માંજલપુર નિર્મળપાર્ક યુવક મંડળના શ્રીજીની
સવારી માંડવી-પાણીગેટ રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે તા.૨૫ની મોડી રાત્રે કેટલાક
અસામાજિક તત્વોએ શ્રીજી સવારી પર ઇંડા ફેંકતા આ બનાવના પગલે ભારે ઉત્તેજના વ્યાપી
જવા પામી હતી.બનાવની જાણ થતા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેને ધ્યનમાં રાખી માટી
સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને તુરંત કોમ્બિંગ હાથ ધરી
બનાવમાં સંડોવાયેલા એક સગીર સહિતના બે શખ્સને ઝડપી પાડયા હતા.

આજે આરોપી સુફીયાન ઉર્ફે ગામા સલીમ મન્સુરી અને શાહનવાઝ ઉર્ફે
બડબડ મહંમદ ઇરશાદ કુરેશીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના સાત દિવસના
રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે
, બનાવમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેની
તપાસ કરવાની છે. આ બનાવને અંજામ આપવામાં કોનો દોરી સંચાર છે તેની તપાસ કરવાની અને
બનાવમાં સ્લીપર સેલની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરાવની છે. તપાસ અધિકારીએ આ
બનાવને અંજામ આપતા પહેલા કાવત્રુ રચવામાં આવ્યું હોઇ આજે કાવતરાની કલમનો ઉમેરો
કરતો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના ત્રણ દિવસના
રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …
GUJARAT

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

May 12, 2026
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…
GUJARAT

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

May 12, 2026
Next Post
સમસાબાદમાં પતિએ કૂહાડીનો ઘા મારી ખાટલામાં પત્નીની હત્યા કરી | husband murder his wife

સમસાબાદમાં પતિએ કૂહાડીનો ઘા મારી ખાટલામાં પત્નીની હત્યા કરી | husband murder his wife

લવમેરેજ કરનાર પતિએ 13 વર્ષ બાદ પત્નીને કહ્યું,મારે બીજી પ્રેમિકા સાથે રહેવુંછે..પત્નીએ પાઠ ભણાવ્યો |…

લવમેરેજ કરનાર પતિએ 13 વર્ષ બાદ પત્નીને કહ્યું,મારે બીજી પ્રેમિકા સાથે રહેવુંછે..પત્નીએ પાઠ ભણાવ્યો |...

મહીસાગર બ્રિજ પર બાઇક મુકી યુવકે પડતું મુકતાં ફાયર બ્રિગેડની મદદ લીધી | youngman jumped in mahisagar…

મહીસાગર બ્રિજ પર બાઇક મુકી યુવકે પડતું મુકતાં ફાયર બ્રિગેડની મદદ લીધી | youngman jumped in mahisagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાગાલેન્ડમાં અજિત પવારને મોટો ઝટકો, NCPના તમામ ધારાસભ્યો NDPPમાં સામેલ, CM રિયોને મળી પૂર્ણ બહુમતી |…

નાગાલેન્ડમાં અજિત પવારને મોટો ઝટકો, NCPના તમામ ધારાસભ્યો NDPPમાં સામેલ, CM રિયોને મળી પૂર્ણ બહુમતી |…

12 months ago
નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

7 months ago
કુલગામમાં 3 આતંકી છુપાયા હોવાની આશંકા બાદ અથડામણ, અનંતનાગમાંથી 3 મદદગારોની ધરપકડ

કુલગામમાં 3 આતંકી છુપાયા હોવાની આશંકા બાદ અથડામણ, અનંતનાગમાંથી 3 મદદગારોની ધરપકડ

9 months ago
કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News