gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Speak in Marathi, otherwise Raj Thackeray will come: મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ હિન્દી વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હવે સામન્ય લોકો વચ્ચે પણ આ ભાષા વિવાદને લઈને તણાવ અને ઝગડાનો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં, ટ્રેનમાં મહિલાઓ વચ્ચે મરાઠી વિરુદ્ધ હિન્દી ભાષાને લઈને થયેલી દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. એવામાં હવે મુંબઈની એક કોલેજની બહાર એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. આ ઘટના એટલા માટે બની કારણ કે તેણે વોટ્સએપ ગ્રુપમાં અન્ય વિદ્યાર્થીઓને મરાઠીમાં વાત કરવાનું કહ્યું હતું. પરંતુ આ વાત બીજા વિદ્યાર્થીઓને પસંદ ન આવતા તેઓ હોકી અને લાકડીઓ લઈને તેને મારવા પહોંચી ગયા હતા.

મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બધા જ વિધાર્થીઓ એક જ કોલેજના વોટ્સએપ ગ્રુપનો ભાગ હતા. જેમાંથી કેટલાક વિધાર્થીઓ હિન્દીમાં મેસેજ કરી રહ્યા હતા, ત્યારે અન્ય એક વિધાર્થીએ મરાઠીમાં જવાબ આપ્યો કે, ‘મરાઠીમાં બોલો નહીતર રાજ ઠાકરે આવી જશે.’ 

તાજેતરની ઘટનામાં વોટ્સએપ ગ્રુપ પર શરૂ થયેલી દલીલ બીજા દિવસે વધુ વકરી હતી. મંગળવારે સવારે લગભગ 10:30 વાગ્યે, વાશીની એક કોલેજની બહાર ચાર વિદ્યાર્થીઓએ મરાઠીમાં બોલવાની વાત કરનાર વિધાર્થીના માથા પર હોકી સ્ટિક વડે હુમલો કર્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કડક કાર્યવાહીની માંગ કરી

આ મામલે હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ સક્રિય થઈ છે. મનસેના પ્રવક્તા ગજાનન કાલેએ હુમલાખોર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું છે કે, ‘અમે પીડિત વિદ્યાર્થી અને તેના પરિવારને પણ મળ્યા છીએ. આવી ઘટનાઓને સહન કરી લેવામાં નહીં આવે.’

હાલ પોલીસ હુમલાખોર વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની પ્રક્રિયામાં છે. ઘાયલ વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. 

આ પણ વાંચો: ‘ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો…’ સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવેદન

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા આ ભાષા વિવાદ બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓએ મરાઠી ભાષાનું અપમાન કરવાના આરોપમાં ઘણા લોકો પર હુમલા કર્યા છે. જેના ઘણા કિસ્સા સામે આવ્યા છે. જેમાં થાણેમાં એક દુકાનદાર અને નાંદેડમાં જાહેર શૌચાલયના કર્મચારી પરના હુમલાનો મામલો સામે આવ્યો હતો. એવામાં હવે વિધાર્થી પર હુમલાની ઘટનાએ રાજ્યમાં ભાષા અને ઓળખ સંબંધિત ચર્ચાને ફરી વેગ આપ્યો છે.

'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …

February 12, 2026
Next Post
‘ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો…’ સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવે…

'ખુરશી પ્રજાની સેવા માટે હોય છે ન કે ઘમંડ કરવા, માથે ચઢી જાય તો...' સુપ્રીમ કોર્ટના CJIનું સૂચક નિવે...

નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જવાબદારી વિવાદિત અધિકારીના ખભે, એમની જ નિમણૂક પર હોબાળો થયો હતો | who is…

નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જવાબદારી વિવાદિત અધિકારીના ખભે, એમની જ નિમણૂક પર હોબાળો થયો હતો | who is...

મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત | mahisagar aldari waterfa…

મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત | mahisagar aldari waterfa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો | Surat carrier arrested in…

વડોદરા બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો | Surat carrier arrested in…

3 months ago
ભાવનગરમાંથી વર્ષ 2025 માં 24 લાખનું ડ્રગ્સ અને 49 લાખનો ગાંજો ઝડપાયો | Drugs worth Rs 24 lakh and ma…

ભાવનગરમાંથી વર્ષ 2025 માં 24 લાખનું ડ્રગ્સ અને 49 લાખનો ગાંજો ઝડપાયો | Drugs worth Rs 24 lakh and ma…

3 weeks ago
મહેલજના જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પેઢી સામે કાયદાનો ભંગ કરતાં ફરિયાદ | Complaint filed against Maha…

મહેલજના જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પેઢી સામે કાયદાનો ભંગ કરતાં ફરિયાદ | Complaint filed against Maha…

6 months ago
5 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં દીકરાને બચાવનારી માતાને હાઈકોર્ટે છોડી મૂકી, કહ્યું – ‘કાયદા…

5 વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં દીકરાને બચાવનારી માતાને હાઈકોર્ટે છોડી મૂકી, કહ્યું – ‘કાયદા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News