gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો…’, કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, …

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
‘મર્યાદામાં રહેવાનું હો ભાઈ, ચમચાગીરી બંધ કરો…’, કોંગ્રેસ ધારાસભ્ય અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી, …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh Vimal Chudasama Viral Video: ગુજરાતમાં કોંગ્રેસ ધારાસભ્યો અને પોલીસ સાથે ઘર્ષણ, બાદમાં બખેડો હવે સામાન્ય ઘટના બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પોલીસના પટ્ટા ઉતરી જશે તેવું નિવેદેન આપી જિગ્નેશ મેવાણીએ વિવાદ સર્જ્યો હતો તે બાદ હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક અકસ્માત કેસમાં પોલીસને કહ્યું છે કે ‘ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ’

શું છે સમગ્ર મામલો?

જૂનાગઢના ગડુ પાસે 19 ડિસેમ્બરના રોજ રસ્તા વચ્ચે ક્રશર મશીન સાથે બાઈક ચાલક યુવકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું અકાળે મોત થયું હતું. આ કેસની પોલીસ કાર્યવાહીમાં મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરવામાં આવતા ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પિત્તો છટક્યો હતો, પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર અવાજમાં બોલાચાલી કરી ધમકી આપતા કહ્યું હતું કે ‘નોકરી કરો છો, ચમચાગીરી કરવાનું બંધ કરો, ખબર નહીં પડે ક્યાં મૂકી દઈશ’. ગરમાગરમીનો માહોલ થતાં અન્ય પોલીસકર્મીઓ ધારાસભ્યને શાંત કરતાં હતા, સમગ્ર બાબતે વિમલ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પણ અવગત કર્યા છે. 

ધારાસભ્યએ પોલીસને તતડાવી

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુસ્સામાં કહ્યું કે ‘વાત કર, અરે તમારા સાહેબ હોય તો સાહેબ આ આવશે તમારું નામ શું છે, આ ભાઈ એમ લખે છે બેદરકારીથી મરણ થયેલ છે, ખબર નહી પડે ક્યાં મૂકી દઈ આ ધંધા નહી કરવાના, કાકાનો દીકરો થયો જેસીબી વાળો, એક્શન જોવું હોય તો કાલથી બતાડું તમને, બાકી આજે નોકરી કરો છો, ચમચાગીરી બંધ કરો જેસીબી વાળાની, આ શું કામે લખ્યું, જેસીબી વાળા ચમચાીરી કરી, હવે કોન્ટ્રાક્ટ કોનો હોય આ તો તમને ખબર હોય ને, અરે મારા મોટા બાપાનો દીકરો થાય ભાઈ શાંતિ રાખોને તમે મર્યાદામાં રહો,  શું શું શું નામ છે તમારું, ભાવસિંહ મોરી, ભટકાણો એવું લખેલું છે, આ આવું લખે છે આ ભાઈ, અરે પણ જે હોય પણ આવી આવી રીતે લખે કોઈ અભણ માણસ હોય તો શું એની હાલત થાય, એ પછીની વાત છે પણ પહેલા જે વસ્તુ છે એ લખવાનું છે, કોન્ટ્રેક્ટરની ચમચાગીરી કરવાની છે આવી રીતે, આ કઈ મર્યાદા છે, લખીને પાછો પાવર કરે છે જાણે જીવનમાં રૂપિયો ન લીધો હોય નોન કરપ્ટ માણસ હોય’

ઘટના અંગે ધારાસભ્યએ શું કહ્યું?

વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે બે દિવસ પહેલાં કટર મશીન સાથે ટક્કર વાગતા યુવકનું મોત થયું હતું, જેમાં પોલીસે એવો ઉલ્લેખ કર્યો છે કે અકસ્માત યુવકની પોતાની બેદરકારીના કારણે થયો છે. આ ગંભીર બાબત મારા ધ્યાને આવી હતી, વધુ ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ કોન્સ્ટેબલ નિવેદન નોંધી રહ્યા હતા ત્યારે સતત તેમના મોબાઈલમાં કોલ આવી રહ્યા હતા. જે શંકાશીલ છે, જેથી તે સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા જાણવા જુનાગઢ SPને પત્ર લખી તપાસ કરવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો: સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું

જરૂરી તપાસ ચાલી રહી છેઃ પોલીસ

જ્યારે પોલીસનું કહેવું છે કે અકસ્માત થયો ત્યારે ઘણું રોડ પર એક રોડનું કામ ચાલુ હતું જ્યાં સાઈડમાં ક્રશર પડ્યું હતું જેની સાથે યુવક અથડાયો હતો. ધારાસભ્યએ કહ્યું છે કે બાઈક ચાલકની બેદરકારી લખી છે તેની જગ્યાએ રોડ પર ક્રશર ઊભું હતું તેમના નામ ટાંકવામાં આવે, પોલીસે ઘટના અંગે પરિવારના નિવેદનો નોંધ્યા છે. આગળની તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, MP-MLAને કહ્યું- 5-10 ટકા કમિશન લો | union mi…

કેન્દ્રીય મંત્રીની છાતી ઠોકીને ભ્રષ્ટાચાર કરવાની સલાહ, MP-MLAને કહ્યું- 5-10 ટકા કમિશન લો | union mi...

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift…

ગિફ્ટ સિટીમાં વિઝિટર્સને દારૂ પીવાની છૂટ, પરંતુ નિયમો જાણી લોઃ લઘુતમ ઉંમર 21 વર્ષ | Gandhinagar Gift...

તમને સત્તા આપનારા અમે જ છીએ… ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa…

તમને સત્તા આપનારા અમે જ છીએ... ઉનાના લોકો પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ભડક્યા | Una Fishermen Fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

6 months ago
નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

5 months ago
વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી | Allocation more th…

વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી | Allocation more th…

8 months ago
મારી પત્નીએ ક્યાં રોકાણ કર્યું છે, IPOને એનઓસી કેમ આપી ? | Where has my wife invested why was NOC gi…

મારી પત્નીએ ક્યાં રોકાણ કર્યું છે, IPOને એનઓસી કેમ આપી ? | Where has my wife invested why was NOC gi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News