gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટેસ્લાના સીઈઓને રાજકીય વિવાદ ભારે પડયો

– ઈલન મસ્કના રાજકીય વલણે કંપનીની છબિ બગાડી, ખર્ચમાં કાપ અને જમણેરી નીતિથી વ્યાપક વિરોધ થયો

નવી દિલ્હી: ટેસ્લાએ પ્રથમ ત્રિમાસીકમાં વાહનોના વેચાણમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે જેમાં વાહનોની ડિલીવરી ઘટીને ૩,૩૬,૬૮૧ થઈ હતી જે ૨૦૨૨ પછી સૌથી ઓછી છે. વિશ્લેષકોએ ૩,૯૦,૦૦૦ના વેચાણની અપેક્ષા રાખી હતી પણ ઉત્પાદનમાં વિક્ષેપ અને આંતરરાષ્ટ્રીય વિરોધને કારણે ઘટાડો થયો. ઉપરાંત ફરીથી ડીઝાઈન કરાયેલા મોડેલ વાય માટે ફેક્ટરીઓના પુનઃનિર્માણથી પણ ઉત્પાદનને અસર થઈ, છતાં સીઈઓ ઈલન મસ્કની વૈશ્વિક રાજકરણમાં ગાઢ સંડોવણી સૌથી મહત્વનું પરિબળ સાબિત થયું.

જમણેરી ઉમેદવારો અને તેમના હેતુઓને મસ્કના સમર્થનને કારણે અમેરિકા અને યુરોપમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા. તેમની રાજકીય ગતિવિધિમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ અમેરિકી ફેડરલ વર્કફોર્સમાં ઘટાડો, જર્મનીની ફેડરલ ચૂંટણીમાં પ્રભાવ પાડવો અને અમેરિકાને નાટો છોડી દેવાની ભલામણ સામેલ હતી. આ કાર્યોએ ભારે વિરોધ જન્માવ્યો અને પ્રદર્શનો થયા જેના કારણે ટેસ્લાની જાહેર છબિ ખરડાઈ ગઈ.

ટેસ્લામાં બજારનો વિશ્વાસ પણ ડગી ગયો છે અને તેના શેરમાં ન્યુ યોર્કમાં બુધવારે ટ્રેડિંગ સત્ર અગાઉ ૫.૮ ટકા તૂટયા હતા. ચૂંટણીમાં ટ્રમ્પના વિજય બાદ ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી ટેસ્લાના સ્ટોકમાં ૪૪ ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ વ્યાપક છૂટછાટ, ભાવમાં કપાત અને અન્ય લાભ ઓફર કર્યા હોવા છતાં વેચાણમાં ઘટાડો થયો છે.

જો કે વિશ્લેષકો હજી પણ વેચાણમાં ઘટાડો વિરોધ વંટોળ અથવા અન્ય પરિબળોને કારણે છે તે નક્કી નથી કરી શક્યા. સામાન્યપણે ઈલેક્ટ્રિક કારોનું વેચાણ નબળું રહ્યું છે અને ટેસ્લાના નવા મોડલ વાયની ખરીદદારો રાહ જોઈ રહ્યા હોવાથી પણ વેચાણ નબળું રહ્યું હોવાનું માનવામાં આવે છે.

મસ્કનું રાજકીય વલણ, સાથે ઉત્પાદનના પડકારોએ આ કાર ઉત્પાદક માટે અસ્થિર વેપાર વાતાવરણ વચ્ચે અનિશ્ચિતતા સર્જી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહાનગર પાલિકા દ્વારા ગંદકીના નામે એક જ હોટલને દંડ કરતા તર્ક વિતર્ક | Municipal Corporation fining a …

મહાનગર પાલિકા દ્વારા ગંદકીના નામે એક જ હોટલને દંડ કરતા તર્ક વિતર્ક | Municipal Corporation fining a ...

EDએ એનએસઈએલ કૌભાંડમાં રૂ. 116 કરોડની સપંત્તિ જપ્ત કરી | ED seizes assets worth Rs 116 crore in NSEL …

EDએ એનએસઈએલ કૌભાંડમાં રૂ. 116 કરોડની સપંત્તિ જપ્ત કરી | ED seizes assets worth Rs 116 crore in NSEL ...

છેલ્લા એક વર્ષમાં ખેડા-આણંદમાં 16 હજારથી વધુ ગુનેગારો પકડાયા | More than 16 thousand criminals were …

છેલ્લા એક વર્ષમાં ખેડા-આણંદમાં 16 હજારથી વધુ ગુનેગારો પકડાયા | More than 16 thousand criminals were ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુરમાં વૃદ્ધા પેન્શનના પૈસા ન આપતાં દીકરાએ સગી માતાનું કાસળ કાઢી નાંખ્યું | Son kills mother …

છોટાઉદેપુરમાં વૃદ્ધા પેન્શનના પૈસા ન આપતાં દીકરાએ સગી માતાનું કાસળ કાઢી નાંખ્યું | Son kills mother …

9 months ago
ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાત પોલીસના હજારો કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ ‘ખાખી’ના ખિસ્સા ખાલી રહે…

ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાત પોલીસના હજારો કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ ‘ખાખી’ના ખિસ્સા ખાલી રહે…

6 months ago
ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…

ભૂસ્તર તંત્રની ડ્રાઈવમાં બાર વાહનો સાથે ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત | Twelve vehicles and valuables w…

4 months ago
2025માં બેન્કોએ સીડી મારફત વિક્રમી રૂપિયા 13 લાખ કરોડથી વધુ ઊભા કર્યા | Banks raised a record Rs 13 …

2025માં બેન્કોએ સીડી મારફત વિક્રમી રૂપિયા 13 લાખ કરોડથી વધુ ઊભા કર્યા | Banks raised a record Rs 13 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News