gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in Business
0 0
0
મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી | rupee hits…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rupee All-Time Low: ગુરુવારે ભારતીય રૂપિયામાં મોટો કડાકો નોંધાયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વિદેશી રોકાણકારોની વેચવાલી અને મજબૂત ડૉલરને કારણે રૂપિયો 92.37ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે. અગાઉ 92.01 પર બંધ થયેલા રૂપિયાને ગગડતો અટકાવવા અને સ્થિરતા લાવવા માટે રિઝર્વ બેન્કે સરકારી બેન્કો મારફતે ડૉલરનું વેચાણ કરીને રૂપિયાને સ્થિર કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

વૈશ્વિક સંઘર્ષની રૂપિયા પર અસર

રૂપિયાના આ ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને લીધે બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ 100.50 ડૉલર પર પહોંચી ગયો છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ વિદેશથી મંગાવે છે, તેથી ભાવ વધતા દેશની ચાલુ ખાતાની ખાધ વધે છે અને ડૉલરની માંગ પણ વધી જાય છે. બીજી તરફ, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે રોકાણકારો ડૉલરને વધુ સુરક્ષિત માની રહ્યા છે, જેનાથી ડૉલર ઇન્ડેક્સ 2026ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

રોકાણકારોની મોટી વેચવાલી

વિદેશી રોકાણકારોએ આ મહિને ₹39,000 કરોડના શેર વેચતા રૂપિયા પર દબાણ વધ્યું છે. જોકે, ભારત પાસે $723 બિલિયનનું મજબૂત વિદેશી હૂંડિયામણ અનામત છે, જે જરૂર પડ્યે રૂપિયાને સ્થિર રાખવામાં RBIને મદદરૂપ થશે. બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટમાં તેલનો પુરવઠો ખોરવવાની આશંકાએ આગામી સમયમાં મોંઘવારી વધવાની ચિંતા છે.

આ પણ વાંચો: ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ

વિવિધ ક્ષેત્રો પર મિશ્ર અસર

રૂપિયાના આ અવમૂલ્યનથી દેશના વિવિધ ક્ષેત્રો પર મિશ્ર અસર જોવા મળશે. આઈટી કંપનીઓ માટે નબળો રૂપિયો ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમની ડૉલરમાં થતી કમાણીનું મૂલ્ય રૂપિયામાં વધી જશે. જોકે, સામાન્ય નાગરિકો માટે હવે વિદેશમાં અભ્યાસ કરવો કે ફરવા જવું ઘણું મોંઘું બનશે, કારણ કે તેમને વિદેશી ચલણ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે.

પેટ્રોલિયમ અને કેમિકલ સેક્ટરની કંપનીઓ માટે પણ મુશ્કેલી વધી શકે છે. કાચા માલની આયાત મોંઘી થવાથી તેમના ખર્ચમાં વધારો થશે, જેની સીધી અસર તેમના નફા પર પડી શકે છે. નિષ્ણાતોના મતે, જો ક્રૂડ ઓઇલના ભાવ $100ની ઉપર જળવાઈ રહેશે, તો તે ભારતની આર્થિક નીતિઓ પર દબાણ લાવશે અને સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધારશે.

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો…
Business

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો…

June 11, 2026
ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…
Business

ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…

June 11, 2026
ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…
Business

ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…

June 11, 2026
Next Post
ધારી સરસીયા ગામ ના વત્ની માર્મિક લોક સાહિત્યકાર રત્ન ભાભલુભાઈ ધાધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિને…

ધારી સરસીયા ગામ ના વત્ની માર્મિક લોક સાહિત્યકાર રત્ન ભાભલુભાઈ ધાધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિને...

હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat gov…

હવે સરકારી કર્મચારીઓના ભાઈ-બહેનોને પણ મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat gov...

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ કેવી સ્માર્ટ સિટી! બે હથોડા મારતા ગાયત્રી એપાર્ટમેન્ટની સીડીનું ધાબું ધડામ, અનેક પરિવારો ભયના ઓથાર…

આ કેવી સ્માર્ટ સિટી! બે હથોડા મારતા ગાયત્રી એપાર્ટમેન્ટની સીડીનું ધાબું ધડામ, અનેક પરિવારો ભયના ઓથાર…

6 months ago
વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું | silver rose by Rs…

વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું | silver rose by Rs…

4 months ago
છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

1 year ago
છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News