gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કેમેરા સામે ફિનાઈલ ગટગટાવ્યું, વીડિયો વાઈરલ | godhra panch…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ગોધરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કેમેરા સામે ફિનાઈલ ગટગટાવ્યું, વીડિયો વાઈરલ | godhra panch…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : ગુજરાતમાં વ્યાજખોરો બેફામ બન્યાં છે. વ્યાજખોરોના આતંકથી કંટાળી સુરતનાં વેસુમાં એક જ પરિવારનાં ત્રણ લોકોએ આપઘાત કર્યાની ઘટનાની સ્યાહી હજી સુકાઇ નથી ત્યાં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી વ્યાજખોરોના આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોન લીધેલા નાણાં સામે ચાર ગણું વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા એક યુવકે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

ગોધરામાં વ્યાજખોરોનો પઠાણી આતંક

માતાની સારવાર માટે લીધેલા 1.26 લાખ સામે 5 લાખ ચૂકવ્યા છતાં ધમકીઓ મળતા યુવકે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પંચમહાલના ગોધરામાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા એક યુવકે વ્યાજખોરોના સતત માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો?

પીડિત યુવકે પોતાની બીમાર માતાની સારવાર કરાવવા માટે મજબૂરીમાં વ્યાજખોરો પાસેથી ₹1.26 લાખ ઉછીના લીધા હતા. ગરીબ પરિવારના આ યુવકે અત્યાર સુધીમાં આ રકમ સામે ₹5 લાખથી વધુનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતા તેને પરેશાન કરાઈ રહ્યો હતો. આટલી માતબર રકમ ચૂકવવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી અને તેઓ સતત વધુ નાણાંની માંગણી કરી રહ્યા હતા.

આ પણ વાંચો : સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી માંગી મદદ

આત્મઘાતી પગલું ભરતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે વ્યાજખોરો અત્યંત માથાભારે છે અને તેને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. વ્યાજખોરોના આતંક સામે લાચાર બનેલા યુવકે પોલીસ પાસે ન્યાયની આજીજી કરી હતી.

હોસ્પિટલમાં સારવાર હેઠળ

ફિનાઈલ પીધા બાદ યુવકની તબિયત લથડતા પરિવારજનો અને આસપાસના લોકો તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હાલમાં યુવક તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો છે.

પોલીસ કાર્યવાહી

આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા અને હોસ્પિટલ તરફથી જાણ થતા ગોધરા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે વ્યાજખોરીના આ પ્રકરણમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ હવે યુવકનું નિવેદન નોંધીને જવાબદાર માથાભારે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક

September 6, 2026
Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ | Baroda Dairy directors fill out …

બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ | Baroda Dairy directors fill out ...

જામનગર શહેર અને જિલ્લામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની : જામનગર અને જામજોધપુરમાંથી બે મોટરસાયકલની ઉ…

જામનગર શહેર અને જિલ્લામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની : જામનગર અને જામજોધપુરમાંથી બે મોટરસાયકલની ઉ...

ધ્રોલના વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતાં ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા વેપારી કારમાં તોડફોડ કરી ધ…

ધ્રોલના વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતાં ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા વેપારી કારમાં તોડફોડ કરી ધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | District level Independenc…

આણંદના સોજીત્રા, ખેડાના કઠલાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી | District level Independenc…

1 year ago
આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત | Su…

આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત | Su…

4 months ago
હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…

હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…

6 months ago
કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News