gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
મહાપાલિકાના ફૂડ વિભાગે છેલ્લાં 3 માસમાં ખાદ્યપદાર્થના 40 નમૂના લીધા | The Municipal Corporation Food…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની કાર્યવાહી 

– બદામ શેક, ઘી, દુધ, પનીર સહિતના ખાદ્યપદાર્થના નમૂના લીધા : ફૂડ વિભાગની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ગભરાટ 

ભાવનગર : ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તબક્કાવાર ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે અને આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. મનપાના ફૂડ વિભાગે છેલ્લા ત્રણ માસમાં ખાદ્યપદાર્થના આશરે ૪૦ નમૂના લીધા હતા અને આ નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગની તપાસના પગલે કેટલાક વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ કહેવાય છે.  

ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ યથાવત રાખી છે. સરકાર તથા કમિશનર ભાવનગર મહાપાલિકાની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકાના ફુડ સેફટી વિભાગ દ્વારા ગત જાન્યુઆરીથી માર્ચ-૨૦૨૫માં ખાદ્યપદાર્થના આશરે ૪૦ નમૂના લીધા હતા, જેમાં આઈસ્કીમ, બદામ શેક, પ્રોટિન પાઉડર, ઘી, દુધ, પનીર, પીપર-ચોકલેટ, મઠો વગેરે નમૂના લીધા હતાં. આ ઉપરાંત ૬૪ સર્વેલન્સ સેમ્પલ લીધા હતા, જેમાં મધ્યાહાન ભોજન, ખજુર, ચીકી, દુધની બળી વગેરે નમૂનાનો સમાવેશ થાય છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ વેપારીઓમાંથી નમૂના લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલ પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ હતા, જેમાં મોટાભાગના નમૂના પાસ થઈ ગયા છે, જયારે કેટલાક નમૂના નાપાસ થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

મહાપાલિકાના ફૂડ વિભાગની તપાસના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આગામી દિવસોમાં પણ ખાદ્યપદાર્થના નમૂના લેવાની કાર્યવાહી શરૂ રહેશે તેમ ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવાથી લોકોના આરોગ્ય ખરાબ થતા હોય છે ત્યારે ભેળસેળ કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી જાગૃત નાગરીકોમાં ચર્ચા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
GUJARAT

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

February 9, 2026
Next Post
ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

ભાવનગરમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી, આભમાંથી અગનવર્ષા વરસી

આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of...

ભાવનગર અને મહુવાયાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો | Gradually increase in white onion r…

ભાવનગર અને મહુવાયાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો | Gradually increase in white onion r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઉટસોર્સિંગના કારણે અમારી નોકરીઓ છીનવાઈ રહી છે, MGVCLની બહાર ઉમેદવારોના દેખાવો | Our jobs are being …

આઉટસોર્સિંગના કારણે અમારી નોકરીઓ છીનવાઈ રહી છે, MGVCLની બહાર ઉમેદવારોના દેખાવો | Our jobs are being …

6 months ago
ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…

ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…

4 months ago
બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ | Bengaluru airpor…

બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ | Bengaluru airpor…

3 weeks ago
Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

Bihar Election 2025: NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી | Bihar Assembly …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News