gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રના આ ગામના બાળકો રોજ કોબ્રા સાપ સાથે રમે છે | Children in this village in Maharashtra play…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રના આ ગામના બાળકો રોજ કોબ્રા સાપ સાથે રમે છે | Children in this village in Maharashtra play…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સોલાપુર,12 ઓગસ્ટ,2025,મંગળવાર 

કોબ્રા સાપનું નામ સાંભળતા જ રુંવાટા ઉભા થઇ જાય છે પરંતુ મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાના શેતફલ ગામમાં લોકો સાપ પાળે છે, નાના બાળકો રોજ હાથમાં સાપ લઇને રમકડાની જેમ રમતા દેખાય છે. રસ્તા પર આમ તેમ બસ કોબ્રા સાપ જ ફરતા દેખાય છે, સાપ જોવા ન મળતો હોય એવું ભાગ્યે જ કોઇ ઘર જોવા મળે છે.

લોકો સાપ રહી શકે તે માટે ઘરમાં જ દર બનાવે છે એટલું જ નહી ઘરના સ્વજનની જેમ કાળજી રાખે છે. આ ગામના લોકો સાપની પૂજા કરે છે અને સાપના અનેક મંદિર પણ આવેલા છે.દરેક ઘરે સરેરાશ બે થી ત્રણ સાપ પાળવામાં આવે છે નવાઇની વાત તો એ છે કોબ્રા વિશ્વમાં સૌથી ઝેરી સાપ ગણાતા હોવા છતાં આજ સુધી સાપ કરડવાની એક પણ ઘટના બની નથી. ગામ લોકો સાપને દેવતાની જેમ પૂજે છે. નાગદેવતાના એક કરતા વધારે નાના મોટા મંદિરો પણ બનાવ્યા છે.

ગામ લોકોનું માનવું છે કે સાપને અમે પરેશાન કરતા નથી આથી અમને પણ તે કશું નુકસાન કરતા નથી. સાપ અને માણસોનું સહ અસ્તિત્વ ધરાવતું આ અનોખું ગામ જોવા બહારથી પર્યટકો પણ આવે છે. ઉનાળાની ગરમી પછી ચોમાસામાં વરસાદ પડે પછી જમીનના જીવજંતુઓ બહાર નિકળે છે એ સમયે સાપ પણ વધુ સંખ્યામાં જોવા મળે છે. પુનાથી આ ગામ ૨૦૦ કિમી દુર આવેલું છે અને સોલાપુરથી માત્ર ૨૦ કિમી દૂર છે. 

મહારાષ્ટ્રના આ ગામના બાળકો રોજ કોબ્રા સાપ સાથે રમે છે 2 - image

પહેલાના જમાનામાં ભારતને સાપો અને મદારીઓનો દેશ ગણવામાં આવતો બદલાયેલા સમયમાં શેતફલ ગામને અવશ્ય સાપનું ગામ કહેવાનું મન થાય છે. સાપ સાથે દોસ્તી માટે જાણીતું બીજુ એક ગામ કપારી ગામ ઉત્તરપ્રદેશના અલ્હાબાદથી ૩૫ કિમી દૂર આવેલું છે. આ ગામના લોકો પણ પેઢીઓથી સાપ ઉછેર કરે છે. સાપનું પાલન પોષણ તેમના જીવનનો એક હિસ્સો બની ગયું છે. ગામ લોકો ઘરેણાની જેમ સાપ વિંટાળીને ફરતા જોવા મળે છે. આ ગામની એક પણ વ્યકિતનું મોત સાપ કરડવાથી થયું નથી. શેતફલની જેમ કપારીગઢ ગામની પણ પ્રવાસીઓ મુલાકાત લે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

Next Post
શું યુકેમાંથી પણ ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી કરાશે? સરકારે લીધો મોટો નિર્ણય | UK expands ‘Deport No…

શું યુકેમાંથી પણ ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી કરાશે? સરકારે લીધો મોટો નિર્ણય | UK expands 'Deport No...

હરિયાણાના નુહમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, અનેક લોકો ઈજાગ્રસ્ત, જાણો કયા મુદ્દે થઈ બબાલ | nuh fero…

હરિયાણાના નુહમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, અનેક લોકો ઈજાગ્રસ્ત, જાણો કયા મુદ્દે થઈ બબાલ | nuh fero...

એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઇક પર ગાંજો વેચનાર બે કેરિયરને ગાંજો સપ્લાય કરનાર ફૈસલ પકડાયો,રોજના રૃ.300 પગાર આપતો હતો | Supplie…

10 months ago
સુરતમાં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ, અમેરિકાથી આવેલી યાદી બાદ કાર…

11 months ago
પીજ-ટુંડેલ રોડ ઉપર ટેમ્પી પલટી જતા આધેડનું મોત. બે ઈજાગ્રસ્ત | Middle aged man dies after van overtu…

1 month ago
જાંબુવા બ્રિજ પાસે વાહનની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by vehicle near Jambuw…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News