gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra News: મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં મોટી બબાલ થઈ હતી. અહીં ‘આઈ લવ મોહમ્મદ’ની રસ્તા પર રંગોળી તૈયાર કરવાથી મામલો બીચક્યો હતો. પોલીસે જણાવ્યું કે ‘અમુક અરાજક તત્ત્વોએ રસ્તા પર ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવતા મુસ્લિમ સમુદાયના લોકોએ તેને પયગમ્બર સાહેબનું અપમાન ગણાવ્યું હતું. જેના પગલે વાયુ વેગે આ અહેવાલ વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી અને પોલીસ સ્ટેશનની સામે જ દેખાવો કરવાની શરૂઆત કરાઈ હતી.’ 

એકની ધરપકડ, બે સામે કેસ 

પોલીસના જણાવ્યાનુસાર, ઘટનાને ધ્યાનમાં લેતા સ્થિતિને કાબુમાં કરીને જે લોકોએ આ રંગોળી બનાવી હતી તેમને પકડી લેવામાં આવ્યા અને બે લોકો સામે કેસ દાખલ કરાયો. આ મામલે હાલ એક આરોપી પોલીસની કસ્ટડીમાં છે. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે અમુક જગ્યાએ લાઠીચાર્જ પણ કર્યો હતો. 

#WATCH | Yawatmal: On the Ahilyanagar incident, Maharashtra CM Devendra Fadnavis says, “We will have to see if there is a conspiracy behind this. We also need to see who is trying to spoil the social environment. Is anyone trying to polarise us in the same way that was attempted… pic.twitter.com/sYV9KHpm9U

— ANI (@ANI) September 29, 2025

અફવાઓ પર ધ્યાન ન આપતા: પોલીસ 

પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ અનેક જગ્યાએ લોકોને સમજાવ્યા કે આ મામલે પોલીસ કાર્યવાહી કરી લેવામાં આવી છે, તેમ છતાં અમુક લોકોએ દેખાવો ચાલુ રાખ્યા હતા. પોલીસે કહ્યું કે, ‘અમે વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત વધાર્યો છે અને દરેક લોકોને અફવાઓ પર ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતીય નહીં પણ કોરિયન છોકરા પસંદ હતા…’, 3 બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો | Ghaziabad Thr…
INDIA

February 5, 2026
વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po…

ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું ’50 દેશોનું ચક્રવ્યૂહ’, શું ભારત સાથ આપશે? | US Proposes 50 N…

Next Post
ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી બે મહિલાના મોત, વડોદરા અને દાહોદમાં બની કરૂણ ઘટના | heavy rain lightni…

ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી બે મહિલાના મોત, વડોદરા અને દાહોદમાં બની કરૂણ ઘટના | heavy rain lightni...

જામનગર નજીક મોખાણા ગામની સિમ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડીપાસાના જુગાર રમી રહેલા 12 શખ્સો પકડાયા | 12 p…

જામનગર નજીક મોખાણા ગામની સિમ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડીપાસાના જુગાર રમી રહેલા 12 શખ્સો પકડાયા | 12 p...

કાલાવડના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત બંધુઓની જમીનના વેચાણના નાણાં પચાવી પાડવાનું કારસ્તાન | two…

કાલાવડના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત બંધુઓની જમીનના વેચાણના નાણાં પચાવી પાડવાનું કારસ્તાન | two...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા | ‘Dumper T…

3 months ago
સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…

10 months ago
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…

18 hours ago
કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવાતા ગ્રાહકોમાં અસંતોષ | Dissatisfaction among customers as smar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News