gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર, ગઠબંધનની વાતચીત ફેલ! | PMC Elections: Sea…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં કાકા શરદને 68 બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર, ગઠબંધનની વાતચીત ફેલ! | PMC Elections: Sea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PMC Elections: પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની ચૂંટણીમાં એકસાથે લડવાના શરદ પવાર અને અજિત પવારના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. બેઠકોની વહેંચણી અને પક્ષના ચિહ્ન મુદ્દે સર્જાયેલા ગજગ્રાહ બાદ બંને જૂથો વચ્ચેનું સંભવિત જોડાણ તૂટી ગયું છે. હવે શરદ પવારની NCP (શરદ પવાર જૂથ)એ ફરી એકવાર ‘મહાવિકાસ આઘાડી’ (MVA)ના સાથી પક્ષો સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે.

શા માટે તૂટ્યું ગઠબંધન?

અહેવાલો અનુસાર, છેલ્લા સાત દિવસથી બંને જૂથો વચ્ચે ચાલી રહેલી મેરેથોન બેઠકોમાં મુખ્ય બે મુદ્દાઓ અવરોધ બન્યા હતા. જેમાં શરદ પવાર જૂથે પુણેમાં 68 બેઠકોની માંગણી કરી હતી. અજિત પવારે આ માંગને ‘અવ્યવહારુ’ ગણાવી ફગાવી દીધી હતી. જ્યારે અજિત પવારનો આગ્રહ હતો કે ગઠબંધનના તમામ ઉમેદવારો માત્ર NCPના અધિકૃત ‘ઘડિયાળ’ ચિહ્ન પર જ ચૂંટણી લડે. શરદ પવાર જૂથને લાગ્યું કે જો તેઓ આ શરત માને તો પુણેમાં તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.

અજિત પવારની દલીલ

અજિત પવારે બેઠકો ન આપવા પાછળ તર્ક આપ્યો હતો કે, વર્ષ 2017ની PMC ચૂંટણીમાં જ્યારે NCP અખંડ હતી, ત્યારે પણ પાર્ટી માત્ર 43 બેઠકો જીતી શકી હતી. આવી સ્થિતિમાં અત્યારે જ્યારે પક્ષ બે ભાગમાં વહેંચાયેલો છે, ત્યારે 68 બેઠકોની માંગણી તાર્કિક નથી.

આ પણ વાંચો: BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણી પર સસ્પેન્સ! રાતભર બેઠકો બાદ પણ ન બની સહમતી

MVAમાં શરદ પવાર જૂથની વાપસી!

અજિત પવાર સાથેની વાતચીત નિષ્ફળ જતાં, સુપ્રિયા સુલે અને જયંત પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે, NCP (શરદ પવાર જૂથ) હવે કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) સાથે મળીને PMC ચૂંટણી લડશે. ત્રણેય પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે નવી વાટાઘાટો શરૂ કરી દેવામાં આવી છે. જો કે, રસપ્રદ વાત એ છે કે પિંપરી-ચિંચવડમાં બંને NCP જૂથો હજુ પણ સાથે મળીને ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે.

શરદ પવાર જૂથના ફરી MVAમાં જોડાવાથી પુણેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. એક તરફ ભાજપ-શિવસેના (શિંદે જૂથ)ની મહાયુતિ, બીજી તરફ અજિત પવારની NCP અને ત્રીજી તરફ કોંગ્રેસ-UBT-NCP (શરદ પવાર જૂથ)નું મહાવિકાસ આઘાડી ગઠબંધન આમને-સામને હશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA

મિડલ ઈસ્ટ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારે વિપક્ષને કહ્યું- ‘ડરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબૂમાં’ | w…

March 25, 2026
પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…
INDIA

પંજાબમાં વધુ એક ધારાસભ્યની ધરપકડ, દુષ્કર્મના આરોપમાં 6 મહિનાથી ફરાર હતા | punjab aap mla harmeet sin…

March 25, 2026
LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

March 25, 2026
Next Post
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતાં કરણ મૃત્યુ | young man died a…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતાં કરણ મૃત્યુ | young man died a...

કેન્દ્ર સરકારે ગરીબોના પેટ પર લાત મારી: CWC બેઠકમાં મનરેગા મુદ્દે ખડગેના પ્રહાર | Congress Working C…

કેન્દ્ર સરકારે ગરીબોના પેટ પર લાત મારી: CWC બેઠકમાં મનરેગા મુદ્દે ખડગેના પ્રહાર | Congress Working C...

જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનોદરોડો : 8.95 લાખની મતા સાથે…

જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનોદરોડો : 8.95 લાખની મતા સાથે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …

2 weeks ago
રોકાણકારોની સંપત્તિમાં રૂ.10 લાખ કરોડનું ધોવાણ | Rs 10 lakh crore erosion in investor wealth

રોકાણકારોની સંપત્તિમાં રૂ.10 લાખ કરોડનું ધોવાણ | Rs 10 lakh crore erosion in investor wealth

12 months ago
જામનગરના ધ્રોલમાં કરુણાંતિકા, રમતા-રમતા પાણીના ખાડામાં પડી જતાં 3 બાળકોના ડૂબવાથી મોત | 3 children d…

જામનગરના ધ્રોલમાં કરુણાંતિકા, રમતા-રમતા પાણીના ખાડામાં પડી જતાં 3 બાળકોના ડૂબવાથી મોત | 3 children d…

8 months ago
અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und…

અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News