gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra local elections : મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ બાદ રાજકારણમાં મોટા ફેરબદલ જોવા મળી રહ્યા છે. રવિવારે સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. શિંદેની શિવસેના અને અજિત પવારની NCPએ પણ મોટી સંખ્યામાં બેઠકો જીતી. જે બાદ વિપક્ષે આગામી BMC ચૂંટણી તથા પૂણેની સ્થાનિક ચૂંટણીને લઈને કમર કસી છે.  

કોંગ્રેસ અને રાજ રાજ ઠાકરે બંને સાથે ગઠબંધન કરવા શિવસેના-UBTના પ્રયાસ 

ગઇકાલે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે રાહુલ ગાંધીને અપીલ કરી છે કે BMCમાં કોંગ્રેસે ઉદ્ધવ જૂથ સાથે ગઠબંધનમાં ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઈએ. નોંધનીય છે કે અત્યાર સુધી તો શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ કોંગ્રેસ વિના જ ચૂંટણીની તૈયારીમાં હતું. ખુદ સંજય રાઉતે કહ્યું હતું કે જે આવવું હોય તે આવે બાકી અમે તો એકલા હાથે ચૂંટણી લડીશું. બીજી તરફ કોંગ્રેસ સ્થાનિક નેતાઓએ પણ જાહેરાત કરી હતી કે BMCમાં કોઈ ગઠબંધન વિના ચૂંટણી લડીશું. જોકે હવે સમીકરણ બદલાયા હોય તેવું દેખાઈ રહ્યું છે. 

શિવસેના ઉદ્ધવ જૂથ રાજ ઠાકરેની MNS સાથે પણ ગઠબંધન કરવા માટે પ્રયાસો કરી રહ્યું છે. જોકે કોંગ્રેસ અને રાજ ઠાકરેની વિચારધારામાં મતદભેદ હોવાના કારણે ત્રણેય પક્ષો સાથે આવે તે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. એવામાં સંજય રાઉતના પક્ષની સૌથી મોટી સમસ્યા એ જ છે કે ગઠબંધન માટે કોંગ્રેસને રાજી કેવી રીતે કરવી અને તે બાદ બંને પક્ષો વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું. 

BMC પર જીત ઉદ્ધવ ઠાકરે માટે શાખનો સવાલ 

નોંધનીય છે કે BMC ( બૃહન્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન )  પર છેલ્લા 25 વર્ષથી શિવસેનાનું રાજ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અહીંથી ઠાકરે બ્રધર્સનું પ્રભુત્વ ખતમ કરવા માંગે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અહીં જીતીને પોતાની શાખ બચાવવા માંગે છે. શિવસેનામાં બે ભાગલા બાદ હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે હાથ મિલાવવા માટે તૈયાર થયા છે. જોકે મુસ્લિમ અને ઉત્તર ભારતીયોના વોટ વિના જીત મુશ્કેલ છે. એવામાં હવે ઉદ્ધવ ઠાકરેની નજર કોંગ્રેસ પર છે. 

બીજી તરફ પૂણેમાં કોંગ્રેસને અજિત પવારની ઓફર! 

ન્યૂઝ એજન્સી PTI અનુસાર અજિત પવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતેજ પાટિલ સાથે ગઠબંધન અંગે ફોન પર વાતચીત કરી. બંને પક્ષો વચ્ચે પૂણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંને પક્ષો ગઠબંધન કરી શકે છે. સૂત્રો અનુસાર અજિત પવારે કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગેનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. સતેજ પાટિલે અજિત પવારને જવાબ આપ્યો છે કે તેઓ પક્ષના અન્ય નેતાઓ સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. સૂત્રો અનુસાર કોંગ્રેસ પૂણેમાં ઓછી બેઠકો પર સમાધાન નહીં કરે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તે અજિત પવારની NCP સાથે ગઠબંધન નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ અજિત પવારની ઓફર પર તૈયાર થાય છે કે પછી જૂના સાથીઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે જ ગઠબંધન કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
માંડલ ખંભલાય ધામમાં લક્ષચંડી મહાયાગમાં 3 ‘વર્લ્ડ રેકોર્ડ’ સર્જાશે | 3 ‘world records’ will be create…

માંડલ ખંભલાય ધામમાં લક્ષચંડી મહાયાગમાં 3 'વર્લ્ડ રેકોર્ડ' સર્જાશે | 3 'world records' will be create...

માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ | 1 01 crore offerings of Cha…

માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ | 1 01 crore offerings of Cha...

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ | india 100 …

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ | india 100 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

3 weeks ago
પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing gha…

પાટડીના કચોલીયાના સ્નાનાઘાટની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત | Woman dies after wall of bathing gha…

3 weeks ago
વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન | demand to r…

વક્ફ બિલ મુદ્દે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘમસાણની શક્યતા, 10 અરજી દાખલ, CJIનું રિએક્શન | demand to r…

12 months ago
ટેસ્લા કારની સેફ્ટી પર સવાલ, દરવાજો ન ખુલ્યો, કાચ તોડવા પડ્યા, 1.75 લાખ કારની તપાસ થશે | tesla model…

ટેસ્લા કારની સેફ્ટી પર સવાલ, દરવાજો ન ખુલ્યો, કાચ તોડવા પડ્યા, 1.75 લાખ કારની તપાસ થશે | tesla model…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News