gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ | 1 01 crore offerings of Cha…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
માંડલ લક્ષચંડી મહાયાગમાં ચંડીપાઠના મંત્ર-શ્લોકની 1.01 કરોડ આહુતિ પૂર્ણ | 1 01 crore offerings of Cha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

8 હજાર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આયોજિત

૩.૫૮ કલાકે લાભ ચોઘડિયું
પૂર્ણ થઈ અમૃત ચોઘડિયું શરૃ થયું ત્યારે આહુતિઓનું લક્ષ્ય પૂર્ણ થતા અનોખો સંયોગ
સર્જાયો

માંડલ – 
માંડલમાં ભક્તિમય માહોલ વચ્ચે લક્ષચંડી મહાયાગમાં ૧.૦૧ કરોડ
આહુતિઓ પૂર્ણ થતાની સાથે અનોખો સંયોગ સર્જાયો છે. ૩ઃ૫૮ કલાકે લાભ ચોઘડિયું પૂર્ણ
થઈ અમૃત ચોઘડિયું શરૃ થયું ત્યારે આહુતિઓનું લક્ષ્ય પૂર્ણ થતા અનોખો સંયોગ સર્જાયો
છે.

માંડલ
સ્થિત જગવિખ્યાત શ્રી ખંભલાય માતાજીના ધામમાં ચાલી રહેલા ૧૧ દિવસીય લક્ષચંડી
મહાયાગમાં આજે નવમા દિવસે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ૨૫૫ યજમાન પરિવારો
અને ૧૦૮ ભૂદેવો દ્વારા ચંડીપાઠના મંત્ર-શ્લોકો સાથે અત્યાર સુધીમાં કુલ ૧
,૦૧,૭૪,૯૨૮ આહુતિઓ પૂર્ણ કરી માતાજીને અર્પણ કરવામાં આવી
છે.

વિશેષ
વાત એ છે કે
, સોમવારે બપોરે ૩ઃ૫૮ કલાકે લાભ ચોઘડિયું પૂર્ણ થઈ અમૃત ચોઘડિયું શરૃ થયું,
બરાબર તે જ સમયે ૧.૦૧ કરોડ આહુતિઓનું લક્ષ્ય પૂર્ણ થતા અનોખો સંયોગ
સર્જાયો હતો. આ ક્ષણને વધાવવા યજ્ઞાશાળામાં ઉપસ્થિત હજારો ભક્તો
, સ્વયંસેવકો અને ભૂદેવોએ તાળીઓના ગડગડાટ અને માતાજીના જયકારા સાથે આખા
પરિસરને ગુંજવી દીધું હતું. આઠ હજાર વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ
મહાયાગમાં કુલ ૧.૦૮ કરોડ આહુતિઓ આપવાનું લક્ષ્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ | india 100 …

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ | india 100 ...

રામપરા ગામના તળાવમાં સફેદ માટીનું ગેરકાયદે ખનન | Illegal mining of white clay in the pond of Rampara…

રામપરા ગામના તળાવમાં સફેદ માટીનું ગેરકાયદે ખનન | Illegal mining of white clay in the pond of Rampara...

વઢવાણના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા ‘ડ્રોન દીદી’ ઃ ખેતીમાં ટેકનોલોજીથી ક્રાંતિ સર્જી | Ankitaben fr…

વઢવાણના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા 'ડ્રોન દીદી' ઃ ખેતીમાં ટેકનોલોજીથી ક્રાંતિ સર્જી | Ankitaben fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Umreth bjp MLA Govind P…

5 months ago
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused who kidnapped and raped a minor…

12 months ago
સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

પ્રેમાનંદ મહારાજની પદયાત્રાના સમયમાં કરાયો ફેરફાર, કારણ પણ આવ્યું સામે | Premanand Maharaj’s padayat…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News