gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raid on Shiv Sena Leader: મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી હલચલ જોવા મળી છે, જ્યાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની શિવસેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. સત્તાધારી મહાયુતિના સહયોગી પક્ષ શિવસેનાના નેતાઓના નિવાસસ્થાન અને કાર્યાલયો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. શિંદેના પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર એલસીબી(LCB) અને ચૂંટણી અધિકારીઓ રેડ પાડવા પહોંચ્યા છે.

પૂર્વ ધારાસભ્ય શહાજી બાપુના કાર્યાલય પર દરોડા

શહાજી બાપુ પાટીલના કાર્યાલય પર સાંગોલા ખાતે દરોડા પાડવામાં આવ્યા, જેના કારણે મોટી હલચલ મચી ગઈ હતી. આ દરોડા દરમિયાન, એલસીબી(LCB) અને ચૂંટણી પંચની ટીમે રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ સિવાય, સાંગોલામાં આવેલા ધારાસભ્ય બાબાસાહેબ દેશમુખના પ્રચાર કાર્યાલયની પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા, 10થી વધુ ઈજાગ્રસ્ત

શહાજી બાપુનો ભાજપ પર ગંભીર આરોપ

એકનાથ શિંદે જૂથના નેતા શહાજી બાપુ પાટીલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પાલક મંત્રી જયકુમાર ગોરે અને પૂર્વ ધારાસભ્ય દીપક આબા સાળુંખેના ઈશારે કરવામાં આવી છે.’ તેમણે સીધો આક્ષેપ કર્યો કે ભાજપને સાંગોલા નગર પરિષદની ચૂંટણીમાં પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને આ રાજકીય કાર્યવાહી તેનું જ પરિણામ છે.

મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ! શિંદેના નેતાના ઘરે રેડ પડતાં શિવસેના ભડકી, ભાજપના ઈશારે કાર્યવાહીનો આરોપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …
INDIA

VIDEO: લગ્ન વગર પિતા બની ગયા તેજ પ્રતાપ? કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ, લાલુના દીકરાએ …

February 9, 2026
શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…
INDIA

શરદ પવારની તબિયત અચાનક બગડી, બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા, સમર્થકો ચિંતામાં | sharad pawar…

February 9, 2026
અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…
INDIA

અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…

February 9, 2026
Next Post
‘અમે ચૂપ ના બેસી શકીએ…’, દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો | W…

‘અમે ચૂપ ના બેસી શકીએ...', દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો | W...

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા, 10થી વધુ ઈજાગ્રસ્ત | 10 Inj…

મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા, 10થી વધુ ઈજાગ્રસ્ત | 10 Inj...

અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…

અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવાની ફેની અને કેરળની તાડી બ્રિટનમાં વેચાશે, ભારતમાં વ્હિસ્કી સસ્તી થશે: ટ્રેડ ડીલમાં મહત્ત્વનો નિર…

ગોવાની ફેની અને કેરળની તાડી બ્રિટનમાં વેચાશે, ભારતમાં વ્હિસ્કી સસ્તી થશે: ટ્રેડ ડીલમાં મહત્ત્વનો નિર…

7 months ago
હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ

હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ

8 months ago
127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી …

127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી …

5 months ago
લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટન…

લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટન…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News