gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું | Family D…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં ઘર કંકાસના કારણે એક શખસે વિજય ચાર રસ્તા નજીકની સુભાષ સોસાયટીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની તપાસમાં સામે આવ્યું છે કે, સેટેલાઇટમાં રહેતા અને ઓટોમોબાઇલ શોપ ચલાવતા રાહુલ સોનીએ ગુસ્સામાં આવીને તેમના સસરા મનહર સોનીના ઘર બહાર હવામાં ફાયરિંગ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે ફાયરિંગ કરનારા શખસની ધરપકડ કરી લીધી છે.

આરોપીએ રાઇફલમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ ફાયર કર્યાં 

આ ઘટના અંગે પોલીસે વિગતવાર જણાવ્યું કે, આરોપી રાહુલ સોની અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘર કંકાસ ચાલતા હતા. આ મામલે સસરા મનહરભાઈએ સમજાવટ માટે ફોન કરતાં રાહુલ વધુ ગુસ્સે ભરાયો હતો. ગુસ્સામાં રાહુલ સોની લાયસન્સવાળા હથિયારો સાથે સુભાષ સોસાયટીમાં સસરાના ઘરે પહોંચ્યો હતો. તેણે પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી બે રાઉન્ડ અને રિવોલ્વરમાંથી ચાર રાઉન્ડ મળીને કુલ છ રાઉન્ડ હવામાં ફાયર કર્યાં હતા.

આ પણ વાંચો: અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત

આ પછી સસરા મનહરભાઈએ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી રાહુલને નશો કરેલી હાલતમાં ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી એક 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર સહિત બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. રિવોલ્વરમાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. 

અગાઉ પણ શખસ પર આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે

પોલીસ તપાસમાં રાહુલ સોનીના બેકગ્રાઉન્ડને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની સામે વર્ષ 2018માં આનંદનગર, સેટેલાઈટ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, આનંદનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ તેના પર ‘આર્મસ એક્ટ’ હેઠળ બે ગુના દાખલ થયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

જો વક્ફ સંપત્તિનો ડેટા 'UMEED' પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour...

‘મારી દીકરીને વેરિફિકેશન કર્યા વિના બાંગ્લાદેશ ભગાડી દીધી…’ એક પિતાની અરજી, CJI ભડક્યા | Supreme C…

'મારી દીકરીને વેરિફિકેશન કર્યા વિના બાંગ્લાદેશ ભગાડી દીધી...' એક પિતાની અરજી, CJI ભડક્યા | Supreme C...

વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci…

વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં ગુજરાતમાં 1.78 લાખ લોકો અકસ્માતમાં ઘવાયા! સૌથી વધુ અમદાવાદમાં | gujarat accident statistics …

2025માં ગુજરાતમાં 1.78 લાખ લોકો અકસ્માતમાં ઘવાયા! સૌથી વધુ અમદાવાદમાં | gujarat accident statistics …

9 months ago
ઉમરગામના બે હોમગાર્ડ રૂ.4500ની લાલચ લેતા રંગેહાથ પકડાયા | Two home guards from Umargam caught while …

ઉમરગામના બે હોમગાર્ડ રૂ.4500ની લાલચ લેતા રંગેહાથ પકડાયા | Two home guards from Umargam caught while …

1 year ago
ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc…

ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc…

10 months ago
હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je…

હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News