gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, શુક્રવાર

શાહપુરમાં નશાખોર યુવકે મહિલાની જાહેરમાં છેડતી કરી હતી આ સમયે ફોઇ સાસુએ રોકતા તેમને લાફા અને લાતો મારીને નીચે પાડી દીધા હતા. એટલું જ નહી કોઇને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિકરાના લગ્ન હોવાથી મહિલા અને ફોઇ સાસુ જતા હતા રાતે છેડતી કરીને કોઇને વાત કરીશ તો મારી નાંખવાની ધમકી આપેલી

શાહપુરવિસ્તારમાં રહેતી મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના દિકરાના લગ્ન તાજેતરમાં હોવાથી મહિલા અને તેના ફોઇ સાસુ લગ્નની તૈયારી કરવા તેમના ઘરે જતા હતા ત્યારે તા. ૯ના રોજ રાતે આરોપીઓ પીછો કરીને ગલીમાં મહિલાનો હાથ પકડીને શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી.

આ સમયે ફોઇ સાસું વચ્ચે પડતા તેમને લાફા અને લાતો મારીને નીચે પાડીને માર માર્યો હતો અને આ વાત કોઇને કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલાએ આક્ષેપો કર્યા છે કે યુવક નશો કરવાની ટેવ ધરાવતો હોવાથી નશો કરીને મહિલાઓ સામે ગંદી નજરે જોઇને હેરાન પરેશાન કરતો હોવાથી તેના પિતાએ મકાન ખાલી કરાવતાં તે બીજે રહેવા ગયો હતો અને કેટલીક વખત ત્યાં આવીને આવી રીતે મહિલાએ સાથે અણછાજતું વર્તન કરતો હતો. આ  ઘટના અંગે શાહપુર પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

Next Post
ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu...

૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes …

૭૩ ગુનામાં વોન્ટેડ નામચીન વિજુ સિન્ધી દુબઇની જેલમાં બંધ | Notorious Viju Sindhi wanted in 73 crimes ...

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

3 months ago
વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને છેલ્લી હરોળમાં બેસાડવા મુદ્દે વિવાદ, શરદ પવારે આપ્યો જવાબ |…

6 months ago
PM મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો | Violence again in …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News