gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, બુધવારમહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી 1 - image

પૂર્વ વિસ્તારમાં લૂંટારુ અને તસ્કર ટોળકીનો આતંક વધી રહ્યો છે. મકાનની રેકી કરીને ધોળા દિવસે તાળાં તોડીને ચોરીને અંજામ આપી રહ્યા છે. મણિનગરમાં રહેતા મહિલા આચાર્યના મકાનની ભરબપોરે જાળીનું તાળું તોડીને અંદર પ્રવેશીને તિજોરી તોડીને અંદરથી રોકડા રૃપિયા બે હજાર અને સોના ચાદીના દાગીના મળી કુલ રૃા. ૫.૬૬ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જાણભેદુ હોવાની શંકા  સેવાઇ રહી છે.

મણિનગરમાં જાળીના તાળા તોડી મકાનમાં પ્રવેશીને ત્રણ બેડરુમની કબાટ, તિજોરી તોડી બે હજાર રોકડા,સોનાચાંદીના દાગીના સહીત લાખોની મતા ચોરી,જાણભેદુની શંકા

મણિનગરમાં રહેતા આધેડે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પત્ની ખાડીયા વિસ્તારમાં પ્રાથમિક શાળમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરે છે. ફરિયાદી ગઇકાલે બપોરે ૩ વાગે પોતાના કામ માટે ઘરે તાળું મારીને ગયા હતા.

સાંજે પત્નીએ ઘરે આવીને ફોન કરીને જાણ કરી હતી કે આપણા મકાનાની જાળીનું તાળું તોડીને અજાણી વ્યક્તિએ મકાનમાં પ્રવેશ કરીને ત્રણેય બેડરૃમમાં રાખેલા લોખંડ તથા લાકડાના કબાટ તોડીને તથા તિજોરી તોડીને અંદરથી રોકડા રૃપિયા બે હજાર તથા સોના -ચાંદીના દાગીના મળી કુલ રૃા. ૫.૬૬ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઘટના અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં કોઇક જાણભેદુ હોવાની શંકા  સેવાઇ રહી છે.ે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

March 29, 2026
૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

મોબાઇલમાં ગેમ રમતા એપ્લીકેશન ડાઉનલોડ કરતા યુવકે નાણાં ગુમાવ્યા | ahmedabad resident lost money after…

Next Post
ટ્રેનના એસી કોચમાં પૈસા લઇને સીટ આપતો નકલી ટીટી ઝડપાયો | duplicate TTE caught in train

વડોદરા જિ.પંચાયતે 23 લાખ ફાળવ્યા છતાં દબાણો રોકવા મિલકતોને ફેન્સિંગ કરાતી નથી | Despite the district…

વડોદરા જિ.પંચાયતે 23 લાખ ફાળવ્યા છતાં દબાણો રોકવા મિલકતોને ફેન્સિંગ કરાતી નથી | Despite the district...

જૂનીગઢીના તોફાનમાં સંડોવાયેલા ચાર આરોપીઓે રિમાન્ડ પર | Four accused involved in the Junagarh riots r…

જૂનીગઢીના તોફાનમાં સંડોવાયેલા ચાર આરોપીઓે રિમાન્ડ પર | Four accused involved in the Junagarh riots r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? દિગ્ગજ નેતા થરુરે જણાવ્યા ‘ઉપાય’ | Bangladesh Crisi…

3 months ago
ભારતનો પાક. નાગરિકોને દેશ છોડવા આદેશ, જી-20ના રાજદૂતો સાથે બેઠક | India orders Pakistani citizens to…

11 months ago
નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા | Ruu lakhs moni ra solani lon Nikol

4 months ago
જબરદસ્ત તેજી : સોનાના ભાવમાં રૂ.4000 તો ચાંદીના ભાવમાં રૂ.12000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Today …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News