gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ, મદદગારી કરનાર ડાકોરના પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ | Man who raped woman c…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
મહિલા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ, મદદગારી કરનાર ડાકોરના પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ | Man who raped woman c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓનલાઇન મિત્રતા કેળવીને મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો

– અંજાર તાલુકાની પરિણીતાને અલગ અલગ સ્થળે લઈ જઈને દુષ્કૃત્ય આચર્યું  પીએસઆઈએ પણ અડપલાં કરીને વીડિયો ઉતાર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ

ગાંધીધામ: કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે રહેતી પરિણિત મહિલાને ભગાડી તેની સાથે દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવાઈ છે. ભોગ બનનાર મહિલાએ ઓનલાઈન એક પુરૂષ સાથે મિત્રતા કરી હતી. જે શખ્સે મહિલાના ઘરે જઈ અને તેને  ભગાડી ડાકોર ખાતે લઇ ગયા બાદ ત્યાં આરોપીના મિત્ર ડાકોર પીએસઆઈએ મહિલાનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. અંજાર પોલીસે મહેસાણા જિલ્લામાં રહેતા આરોપી અને મદદગારી કરનાર ડાકોરના પીએસઆઈ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અંજાર પોલીસમાં ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મહેસાણાના બાસણા ગામે રહેતો આરોપી ગૌરવ બાબુભાઈ ચૌધરી સાથે મહિલાની ઓનલાઈન મિત્રતા થઈ હતી અને આરોપી તા. ૧૦-૭-૨૫ના સવારના સમયે મહિલાના ઘરે આવ્યો હતો અને કપડાં અને જે પણ હોય તે લઈ અને મારી સાથે ચાલ એવું કહ્યું હતું. જેથી મહિલાએ ઘરમાં પડેલા રૂ. ૧. ૨૦ લાખ અને કપડાં ભરેલો બેગ લઈ ગૌરવ સાથે બોલેરોમાં બેસી નીકળી ગઈ હતી.

આ દરમિયાન ગૌરવના મિત્ર વિસનગરના મગરોડા ગામના વતની અને ડાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આકાશ ચૌધરીનો તેને ફોન આવ્યો હતો અને ડાકોર આવી જવાનું કહેતા તે ડાકોરની હોટેલમાં પહોંચ્યા હતા. જ્યાં પીઈએસઆઈ આકાશ પણ પહોંચ્યો હતો અને આકાશે મહિલા સાથે અડપલાં કરી તેનો અશ્લીલ વિડીયો ઉતાર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. તે બાદ ત્યાંથી પીએસઆઈ ચાલ્યો ગયો હતો. જ્યારે આરોપી ગૌરવે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું એના બીજા દિવસે આકાશે પાવાગઢ જતા રહેવાનું કહેતા તેઓ ગયા હતા. ત્યાં પણ ગૌરવે મહિલા પર દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ આકાશે ગોધરા જવાનું કહેતા તેઓ ત્યાં ગયા હતા અને ત્યારથી એક કાર તેમને લેવા અમદાવાદથી આવી હતી તેના ડ્રાઈવરે મહિલાને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી.

જે બાદ ફરિયાદી મહિલા અને ગૌરવ અમદાવાદ આવ્યા હતા. જ્યાં ગૌરવની બહેન મળી હતી જેણે ભોગ બનનાર મહિલાને ખેરાલુ મોકલી હતી. જે બાદ ગૌરવ મહિલાને ખેરાલુથી તેના ગામ બાસણા ખાતે લઈ ગયો હતો. જ્યાં ગૌરવના ઘરે તેની બીજી બહેન પણ હતી અને આરોપીની બંને બહેનોએ ફરિયાદી મહિલાને ધમકાવી હતી. જેના બીજા દિવસે મહિલાના માતા-પિતા બાસણા ગામે આવ્યા હતા. મહિલા તેના પિયર જતી રહી હતી. જે બાદ ગૌરવ બાબુ ચૌધરી, આકાશ ચૌધરી અને ગૌરવની બંને બહેનો અને ગોધરાથી અમદાવાદ લઈ જનાર કારના ડ્રાઇવર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે, ગૌરવનો મિત્ર આકાશ ચૌધરી જે ગુજરાત પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. જેના હિસાબે ગૌરવે તેને મેઘપર બોરીચીથી લઈ પહેલા ડાકોર બાદ પાવાગઢ બાદ ગોધરા અને તે બાદ અમદાવાદ ખાતે લઈ ગયો હતો અને આ આકાશે એજ ગૌરવ સાથે મળી મહિલાનો અશ્લીલ વીડિયો પણ ઉતાર્યોે હતો.

આમ, આ બનાવમાં પીએસઆઈ આકાશ ચૌધરીના ઈશારે ગૌરવ મહિલાને અનેક જગ્યાએ લઈ ગયો હતો અને બળાત્કાર ગુર્જાયો હતો. તેમજ આકાશે પણ મહિલા સાથે અડપલા કર્યાનું અને અશ્લીલ વીડિયો ઉતારી લીધાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ
GUJARAT

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

February 9, 2026
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….
GUJARAT

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

February 9, 2026
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…
GUJARAT

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

February 9, 2026
Next Post
ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન | railways t…

ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન | railways t...

રૂપિયાના વિનિમય માટે રિઝર્વ બેન્ક કોઈ ભાવ ટાર્ગેટ રાખતી નથી : મલ્હોત્રા | RBI does not set any price…

રૂપિયાના વિનિમય માટે રિઝર્વ બેન્ક કોઈ ભાવ ટાર્ગેટ રાખતી નથી : મલ્હોત્રા | RBI does not set any price...

રૂપિયો નબળો પડતા નિકાસકારો સાવધ આયાતકારોની હેજિંગ માટે દોડધામ | Exporters cautious as rupee weakens …

રૂપિયો નબળો પડતા નિકાસકારો સાવધ આયાતકારોની હેજિંગ માટે દોડધામ | Exporters cautious as rupee weakens ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

5 months ago
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc…

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc…

5 months ago
ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ ક…

ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત, અમદાવાદ પોલીસે તપાસ શરૂ ક…

3 days ago
વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો | encroachment of Vani…

વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો | encroachment of Vani…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News