gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in Business
0 0
0
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ વધીને પંદર વર્ષની ટોચ પર પહોંચી ગઇ | Service sector activities also inc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઉત્પાદન ક્ષેત્ર બાદ દેશના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ પણ ઓગસ્ટમાં મજબૂત જોવા મળી છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે જુલાઈમાં ૬૦.૫૦ હતો તે ઓગસ્ટમાં વધી ૬૨.૯૦ સાથે પંદર વર્ષની ટોચે રહ્યો છે. 

મજબૂત માગને પરિણામે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોરદાર વધારો થયો છે. માગ ઊંચી રહેતા સેવા માટેના દરમાં એક દાયકાનો સૌથી વધુ વધારો થયો હોવાનું તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. 

ઓગસ્ટ સતત ત્રીજો એવો મહિનો રહ્યો છે જેમાં પીએમઆઈ ૬૦ની ઉપર ગયો છે. જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર ભારતમાં માગ ઊંચી હોવાનું સૂચવે છે. 

ઊંચી માગ ઉપરાંત નવા બિઝનેસ ઓર્ડરમાં જૂન ૨૦૧૦ બાદ સૌથી ઝડપી વધારો પીએમઆઈ ઊંચે જવાના કારણો રહેલા છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઓગસ્ટમાં સતત ૪૯માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહેવા પામ્યો છે. આંતરરાષ્ટ્રીય વેચાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નિકાસ ઓર્ડરો ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહેવા પામ્યા છે.

જૂન ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા વધુ રહી ૭.૮૦ ટકા રહ્યો હતો.  ટ્રમ્પ દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફને કારણે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વિકાસ દર ઘટવાની ધારણાં રખાતી હતી પરંતુ તાજેતરના ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના પીએમઆઈ આ ધારણાંને કદાચ ખોટી પાડશે તેમ જણાય રહ્યું છે. 

સેવા ક્ષેત્રમાં આગામી એક વર્ષ માટેનો બિઝનેસ કોન્ફીડેન્સ ત્રણ મહિનાની ટોચે રહ્યો છે. માગમાં સાનુકૂળ વાતાવરણ તથા જાહેરખબર પાછળના ખર્ચમાં વધારાને કારણે કોન્ફીડેન્સ ઊંચો જોવાઈ રહ્યો છે. ઓગસ્ટનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ વધી ૧૭ વર્ષની ટોચે રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…
Business

May 8, 2026
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…

Next Post
સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રગતિ પરંતુ માળખાગત સુવિધા ક્ષેત્રે પ્રવર્તતો અભાવ | Progress in the semico…

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રગતિ પરંતુ માળખાગત સુવિધા ક્ષેત્રે પ્રવર્તતો અભાવ | Progress in the semico...

સતત બીજા મહિનેકેશ ટ્રાન્ઝેકશનમાં ઘટાડો, ડેરિવેટિવ ટર્નઓવર નવ મહિનાની ટોચે | Cash transactions declin…

સતત બીજા મહિનેકેશ ટ્રાન્ઝેકશનમાં ઘટાડો, ડેરિવેટિવ ટર્નઓવર નવ મહિનાની ટોચે | Cash transactions declin...

સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળી 80568 | Sensex rises 410 points to 80568

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મને હેરાન કરનારાઓને બજાર વચ્ચે મારવામાં આવે..’, ગાંધીનગર યુવક આપઘાત કેસમાં ચાર સામે ફરિયાદ | gandhi…

3 months ago
બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું | bavla RTO distributed safety jeck…

8 months ago
મહિલાના ખભા પર લટકાવેલું પર્સ આંચકીને આરોપી ફરાર | Accused absconds after snatching purse hanging fr…

2 weeks ago
જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News