gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિસાગરમાં 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ | Mahisagar Nal Se Jal Scam: 4…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
મહિસાગરમાં 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ | Mahisagar Nal Se Jal Scam: 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar Nal Se Jal Scam: મહીસાગર જિલ્લાના બહુચર્ચિત અને મસમોટા 123 કરોડ રૂપિયાના ‘નલ સે જલ’ યોજનાના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. વાસ્મો (WASMO) મહીસાગર કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા ચાર સોશિયલ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ કૌભાંડમાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓનો આંકડો 22 પર પહોંચ્યો છે.

મહિસાગરમાં 123 કરોડના 'નલ સે જલ' કૌભાંડ મામલે વધુ 4 કર્મચારીઓની ધરપકડ 2 - image

કોણ છે પકડાયેલા 4 કર્મચારીઓ?

ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપીઓ વાસ્મોમાં સોશિયલ મોબિલાઈઝર તરીકે કરાર આધારિત ફરજ બજાવતા હતા. ઝડપાયેલા કર્મચારીઓમાં ગીરીશ વાળંદ, જનાર્દન પટેલ, મહેન્દ્ર રાઠોડ અને નાથા ડામોરનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા અને સંતરામપુર એમ ચાર અલગ-અલગ તાલુકાઓનો ચાર્જ હતો. તેમની મુખ્ય કામગીરી લોકો સાથે સંપર્ક કરવો, યોજના વિશે સમજાવવું અને સરપંચોને વહીવટી પ્રક્રિયામાં મદદ કરવાની હતી.

આ પણ વાંચો: ચંડોળા-ઈસનપુર બાદ હવે વટવાનો વારો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન

કેવી રીતે આચર્યું કૌભાંડ?

તપાસમાં બહાર આવ્યું છે કે આ કર્મચારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સરપંચો પાસેથી વિશ્વાસમાં લઈને કોરા લેટરપેડ મેળવી લીધા હતા. આ લેટરપેડ પર ખોટી સહીઓ કરી સરકારી ફંડની માંગણી કરવામાં આવતી હતી. 22 જૂન 2026ના રોજ વાસ્મોના તત્કાલીન યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા CID ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે, કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને કરોડો રૂપિયાની રિકવરી જેમની પાસેથી કરવાની છે તેવા મોટા કોન્ટ્રાક્ટરો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ભેદભાવભરી કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે તપાસની નિષ્પક્ષતા પર અનેક સવાલો ઊઠી રહ્યા છે.

કુલ 22 લોકોની ધરપકડ થઈ ચૂકી છે

અત્યાર સુધીમાં કુલ 22 કૌભાંડીઓની ધરપકડ થઈ છે. આ કેસમાં 20 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાંથી કોર્ટે 18ની અરજી ફગાવી દીધી છે, જ્યારે 2ને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. કરોડોના ભ્રષ્ટાચારને કારણે યોજના ખોરંભે પડી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ક્યારે આ નાણાંની રિકવરી કરશે અને તરસ્યા ગ્રામજનોને ક્યારે નળ વાટે શુદ્ધ પીવાનું પાણી મળશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
શેરબજારમાં ‘ટ્રમ્પ ટેરિફ’નો ફફડાટ: સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા | St…

શેરબજારમાં 'ટ્રમ્પ ટેરિફ'નો ફફડાટ: સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા | St...

મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશા…

મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશા...

ભાજપે ચૂંટણી માટે રૂ. 3300 કરોડ ખર્ચ્યા, તો કોંગ્રેસે રૂ.890 કરોડ… જુઓ તમામ પક્ષનો ડેટા | Which Pa…

ભાજપે ચૂંટણી માટે રૂ. 3300 કરોડ ખર્ચ્યા, તો કોંગ્રેસે રૂ.890 કરોડ... જુઓ તમામ પક્ષનો ડેટા | Which Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત | A young man drowned while bathing in th…

ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત | A young man drowned while bathing in th…

10 months ago
આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત | raghav ch…

આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત | raghav ch…

2 months ago
કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે : દર્દીઓને હાલાકી | Kapadvanj Community Health Center Ram Bh…

કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે : દર્દીઓને હાલાકી | Kapadvanj Community Health Center Ram Bh…

4 months ago
અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba…

અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News