gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ | Golden Kalash Stolen f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar Crime: મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલી ઐતિહાસિક દરિયાઈ પીર દરગાહને તસ્કરોએ નિશાન બનાવી છે. તસ્કરો દરગાહ પરથી આશરે 400 ગ્રામ વજનનો અને ₹15.30 લાખની કિંમતનો સોનાનો કળશ ચોરી ગયા છે. આ ઘટના ઈદના દિવસે જ પ્રકાશમાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ દ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: છોટા ઉદેપુરમાં બસ ફસાઈ, સુરતમાં BRTS કોરિડોર પાણીમાં ડૂબ્યો

મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનો કળશ ચોરાયો, ઈદના દિવસે જ ઘટનાની થઈ જાણ 2 - image

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતા જ દરગાહના સંચાલકોએ તાત્કાલિક વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક સ્થળોની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા, 24 કલાકથી નથી મળી ભાળ

અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા અમદાવાદના સરખેજ રોઝા ખાતે પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે પણ તસ્કરોએ સોનાનો કળશ ચોર્યો હતો, પરંતુ પોલીસની સક્રિયતાને કારણે આરોપીઓ ઝડપાઈ ગયા હતા અને ચોરીનો મુદ્દામાલ પણ પાછો મળ્યો હતો. વીરપુર પોલીસે પણ આ ગુનાનો ઉકેલ લાવવા માટે ટેકનિકલ અને માનવસંસાધનોનો ઉપયોગ કરીને તપાસ ચલાવી રહી છે. આશા છે કે, પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…
GUJARAT

May 26, 2026
અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

Next Post
દ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: છોટા ઉદેપુરમાં બસ ફસાઈ, સુરતમાં BRTS કોરિડોર પાણીમાં ડૂબ્યો | …

દ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: છોટા ઉદેપુરમાં બસ ફસાઈ, સુરતમાં BRTS કોરિડોર પાણીમાં ડૂબ્યો | ...

મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા, 24 કલાકથી નથી મળી ભાળ | mahisaga…

મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા, 24 કલાકથી નથી મળી ભાળ | mahisaga...

ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે | Tribal …

ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે | Tribal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો | A wor sakau seni…

1 month ago
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

1 week ago
ખેલ મહાકુંભમાં વડોદરા કોર્પોરેશનની સ્ટેટ સેકન્ડ રનર્સ અપ તરીકે પસંદગી | Vadodara Corporation selecte…

8 months ago
વધતા પ્રદૂષણની અસર : ગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા, દરરોજ સરેરાશ 340 કેસ | gujarat air pol…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News