gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in INDIA
0 0
0
મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dhar Pickup Accident: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આજે બુધવારની રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ચીકલિયા સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. જેમાં 12 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ છે. સ્કૉર્પિયોને પણ ટક્કર મારી હતી, અકસ્માત બાદ વિસ્તારમાં બૂમાબૂમ અને અફરાતફરી મચી ગઈ હતી.

અનેક લોકો પિકઅપ વાનની નીચે ચગદાયા

ઘટના સાંજે લગભગ રાત્રે 8:30 વાગ્યાએ ઘટી હતી. જાણકારી અનુસાર, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતા વધુ અંદાજે 30 થી 35 શ્રમિકો સવાર હતા. જે બાદ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, વાહન અચાનક પલટી જવાથી ઘણા લોકો તેની નીચે દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ અનેક લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટનાક્રમો ચર્ચાયા

ઇજાગ્રસ્તોની હાલત ગંભીર

12ના મોત ઉપરાંત આ ભીષણ અકસ્માતમાં 13 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જિલ્લા હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ડોક્ટરોની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના...

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens...

જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં ‘નોટા’ને વધુ મત મળ્યા | ‘NOTA’ got more votes than mo…

જામનગર મહાનગરપાલિકામાં 25થી વધુ ઉમેદવારો કરતાં 'નોટા'ને વધુ મત મળ્યા | 'NOTA' got more votes than mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી | Chhota Ud…

9 months ago
સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…

2 months ago
8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…

6 months ago
નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર | five a…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News