gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગર: ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર | Mahisagar MLA’…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
મહીસાગર: ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર | Mahisagar MLA’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહીસાગર: જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 9 કિલોમીટર દૂર આવેલા વિરાણીયા ગામનું માદરિયા ફળિયું આજે પણ વિકાસથી વંચિત છે. સામાન્ય વરસાદમાં પણ અહીંના સ્થાનિકોને પાણીમાંથી જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર થવું પડે છે.

આ પણ વાંચો: 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

પાણીમાં ગરકાવ રસ્તો, ગ્રામજનો પરેશાન:

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના માદરિયા ફળિયામાં જતો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ બનાવેલું નાળું પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું હતું, અને આજદિન સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આને કારણે માદરિયા ફળિયાના આદિવાસી લોકોને ચોમાસામાં અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે.

રજૂઆતો છતાં કોઈ નિવારણ નહીં:

ગ્રામજનોએ અનેક વખત સરપંચ તેમજ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને રજૂઆત કરી છે, તેમ છતાં રસ્તો ન બનતા ગ્રામજનો આજે પણ એ જ કપરી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં પણ પાણી ફરી વળતા રાત્રિ દરમિયાન અને દિવસે પણ લોકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. વધુ વરસાદ પડે તો અહીં રહેતા 100 થી વધુ ગ્રામજનો સંપર્ક વિહોણા બની જાય છે.

સ્થાનિકોની માંગ: વહેલી તકે બ્રિજ બનાવો:

સ્થાનિક ગ્રામજનો બે હાથ જોડીને વહીવટી તંત્ર પાસે વહેલી તકે અહીં બ્રિજ બનાવી આપવાની માંગ કરી રહ્યા છે. જાણે માદરિયા ફળિયામાં આજદિન સુધી તંત્રનો કોઈ વિકાસ પહોંચ્યો જ ન હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. રોડ-રસ્તા સહિત અહીંના લોકો પ્રાથમિક સુવિધાઓની માંગણી તંત્ર પાસે કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન

ધારાસભ્યના ગામની વાસ્તવિકતા:

આ ઘટના લુણાવાડા તાલુકાના ધારાસભ્યના જ ગામની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. વિરાણીયા ગામના માદરિયા ફળિયામાં જવા માટે કોઈ પાકો રસ્તો નથી, અને ઘરે જવા માટે સ્થાનિક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે 72 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હોવા છતાં પણ રસ્તો બની રહ્યો નથી. લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરવા સોશિયલ મીડિયામાં વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગા…

'22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ', US પ્રમુખના દાવાને જયશંકરે ફગા...

રાજનાથ સિંહના ભાષણ વચ્ચે રાહુલ ગાંધીએ ઊભા થઈને શું પૂછ્યો સવાલ? ગૃહમાં થયો હોબાળો | rahul gandhi vs …

રાજનાથ સિંહના ભાષણ વચ્ચે રાહુલ ગાંધીએ ઊભા થઈને શું પૂછ્યો સવાલ? ગૃહમાં થયો હોબાળો | rahul gandhi vs ...

વડોદરાના રાવપુરા GPO પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં લારી, વાહનો દબાયા, એક રાહદારીને ઈજા : રસ્તો બંધ …

વડોદરાના રાવપુરા GPO પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં લારી, વાહનો દબાયા, એક રાહદારીને ઈજા : રસ્તો બંધ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: રામનાથ સ્મશાનમાં રીનોવેશન દરમિયાન કેટલાક સમાજની ચિતાઓ તોડી નંખાતા રોષ | Vadodara: Protest du…

વડોદરા: રામનાથ સ્મશાનમાં રીનોવેશન દરમિયાન કેટલાક સમાજની ચિતાઓ તોડી નંખાતા રોષ | Vadodara: Protest du…

2 months ago
‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું ન…

‘અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં કોઈપણ હેરાફેરી થઈ નથી’ ALPAના આક્ષેપ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રીનું ન…

6 months ago
ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં અંગે વધુ એક ખુલાસો, પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા ધનખડ | ja…

ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં અંગે વધુ એક ખુલાસો, પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા ધનખડ | ja…

8 months ago
જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ…

જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News