gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુન્દ્રા ગામમાં બોરકુવા ઉપર જુગાર રમતા સાતને પોલીસે ઝડપી લીધા | Police nab seven people for gamblin…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
મહુન્દ્રા ગામમાં બોરકુવા ઉપર જુગાર રમતા સાતને પોલીસે ઝડપી લીધા | Police nab seven people for gamblin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાલ શ્રાવણીયો જુગાર જામી ગયો છે ત્યારે
મહુન્દ્રા ગામમાં બોરકુવા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના પગલે પોલીસે દરોડો
પાડીને સાત જુગારીઓને ઝડપી લીધા હતા જેમની પાસેથી ૧૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે
કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં હાલ શ્રાવણીયો જુગાર જામી ગયો છે.
ત્યારે  જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જુગાર
ધમધમી ઊઠે છે ત્યારે પોલીસ પણ આવા જુગારીઓને પકડવા માટે દોડી રહી છે. ચિલોડા
પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે
, મહુન્દ્રા ગામની
સીમમાં ધવલભાઇ ભરતભાઈ રાવલના બોરકુવા ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીન પત્તીનો
જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો
હતો. જેના પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે અહીંથી જુગાર રમતા
મહુન્દ્રા ગામના જયદેવસિંહ હરીસિંહ સોલંકી
,
ધર્મેદ્રસિંહ દિલીપસિંહ સોલંકી,
અજિતસિંહ કુબેરજી સોલંકી,
ચિરાગસિંહ હિંમતસિંહ ઠાકોર,
ભિખાભાઈ ભાયલાલભાઈ પટેલ,
દશરથભાઈ અંબાલાલ ઠાકોર,
ઈશ્વરજી જુહાજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ ૧૫,૭૭૦ની રોકડ કબજે
કરવામાં આવી હતી. નોંધવું રહેશે કે ડિજિટલ જમાનામાં એક પણ જુગારી પાસેથી મોબાઇલ
ફોન પકડાયો નથી. હાલ આ અંગે ચિલોડા પોલીસ દ્વારા જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને
તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
GUJARAT

April 21, 2026
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

Next Post
મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું | Humans are still smarter than AI outpacing…

મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું | Humans are still smarter than AI outpacing...

શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 18 37 l…

શેર બજારમાં રોકાણની લાલચ આપીને વેપારી સાથે ૧૮.૩૭ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 18 37 l...

પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી | First Modi then Amit Shah met the President

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | વલસાડ: મેરેથોનમાં પ્રથમ આવવાની ખુશી માતમમાં ફેરવાઈ, 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂર્ણ કર્ય…

4 months ago
ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરીશ્વરજીને ભક્તોએ અશ્રુભીની આંખે વિદાય આપી | Acharya Rajyashsuri Ji pay Dev…

8 months ago
રાજકોટ : જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી, 22 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા | Bus overtur…

6 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ તા.૧૧ નવે.એ મળશે | Baroda Cricket Association AGM to be held on 11th …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News