gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત’, HSBCના રિપોર્ટમાં દાવો | Indians Ne…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in Business
0 0
0
આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત’, HSBCના રિપોર્ટમાં દાવો | Indians Ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Retirement Planning India : સમૃદ્ધ ભારતીયોએ આરામદાયક અને સુરક્ષિત નિવૃત્તિ સુનિશ્ચિત કરવા માટે લગભગ 3.5 કરોડ રૂપિયાની બચત કરવી પડશે. HSBC એ એક રિપોર્ટમાં આ ટિપ્પણી કરી છે. ‘સમૃદ્ધ રોકાણકારો સ્નેપશોટ 2025’ ટાઈટલવાળા રિપોર્ટમાં ભારતીયોના વધતા જીવન ખર્ચ, ફુગાવા અને આયુષ્ય વિશે વધતી જાગૃતતાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જે દેશમાં નિવૃત્તિ આયોજનને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- ‘આ વિદેશ નીતિની નિષ્ફળતા’

ભારતમાં રોકાણકારો જીવન ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે ચિંતિત છે

રિપોર્ટના તારણો પરથી ખ્યાલ આવે છે કે, ઘણા લોકો હજુ પણ મુસાફરી, શિક્ષણ અથવા મિલકત ખરીદવા જેવા ટૂંકા ગાળાના લક્ષ્યોને પ્રાથમિકતા આપે છે, પરંતુ હવે મોટી સંખ્યામાં લોકોએ લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પ્રબંધિત રોકાણો, શેર અને સોનું હાલમાં સૌથી લોકપ્રિય નાણાકીય ઉત્પાદનો છે, અને રોકાણકારો વૈકલ્પિક અને પ્રબંધિત રોકાણો પર પણ વિચાર કરી રહ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતમાં રોકાણકારો જીવન ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતા વિશે ચિંતિત છે. વૈશ્વિક પરિસ્થિતિની તુલનામાં તેઓ નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવાની તેમની ક્ષમતા વિશે આત્મવિશ્વાસ ધરાવે છે.’

રોકાણ મામલે સોનામાં સૌથી વધુ ઘસારો

ભારતીય રોકાણકારો મિલકત રોકાણ તેમના પરિવારોને નાણાકીય મદદ અને વ્યક્તિગત કલ્યાણ માટે બચતને પ્રાથમિકતા આપે છે. જોકે, HSBCનું માનવું છે કે, 2025 માં સરેરાશ સંપત્તિ ફાળવણીની વાત કરીએ તો છેલ્લા 12 મહિનામાં સોનામાં ફાળવણીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. આ પછી જ અન્ય સંપત્તિઓને પસંદ કરે છે. 

આ પણ વાંચો: ‘તમારું આચરણ વિશ્વસનીય નથી, તમે હાજર જ કેમ થયા..’, જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટના આકરા સવાલ

રોકાણ જેટલું વહેલું શરૂ થશે, તેટલા વધુ ફાયદો

છેલ્લા 12 મહિનામાં રોકાણકારોની રોકડ ફાળવણી ઘટીને 15 ટકા થઈ ગઈ છે, અને આગામી 12 મહિના માટે આ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. HSBC નું વિશ્લેષણ પણ શક્ય તેટલી વહેલી તકે બચત શરૂ કરવાના મહત્ત્વ પર ભાર મૂકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

June 24, 2026
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
Next Post
ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટ, તમામ જજ બરાબરના ભાગીદાર: CJI બીઆર ગવઈ | CJI BR Ga…

ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટ, તમામ જજ બરાબરના ભાગીદાર: CJI બીઆર ગવઈ | CJI BR Ga...

જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ…

જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, '40 ટકા કમિશન કોનું?' તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ...

અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- ‘આ વિદેશ નીતિની નિષ્ફ…

અમેરિકાનો ભારત પર ટેરિફ બોમ્બ! ભાજપે ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસે કહ્યું- 'આ વિદેશ નીતિની નિષ્ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આશિષ જોષીના કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવા રજૂઆત | Motion to suspend PI in Ashish Joshi case

આશિષ જોષીના કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવા રજૂઆત | Motion to suspend PI in Ashish Joshi case

1 month ago
કાલાવડ નજીક બેડીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: એક કારમાં બેઠેલા જામકંડોરણાના એક જ પરિવારના પાંચ સ…

કાલાવડ નજીક બેડીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: એક કારમાં બેઠેલા જામકંડોરણાના એક જ પરિવારના પાંચ સ…

10 months ago
25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba…

25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba…

6 months ago
પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા | Farmers protest against…

પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા | Farmers protest against…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News