gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…
2
VIEWS
Share on FacebookShare on Twitter

દારૂનો મોટો જથ્થો મોડી રાતે કટિંગ થવાનો હતો

લોકલ ક્રાઈમબ્રાંચે દારૂની ૬૫૫૨ બોટલ અને ૩૦૯૬ બિયરના ટીન મળી કુલ રૂ.૬૩.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર: મહુવાના નેસવડથી ભાણવડ ગામ તરફ જવાના રસ્તે દારૂનો મોટો જથ્થો માડી રાતે અમુક શખ્સો કટિંગ કરવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે રેઈડ કરતા બંધ બોડીના ટ્રકમાંથી કુલ રૂ.૪૭.૮૦ લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ રૂ.૬૩.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ અજાણ્યા શખ્સો સહિત કુલ ૬ શખ્સો સામે મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવાના નેસવડ ગામથી ભાણવડ ગામ તરફ જવાના રસ્તે કોઠાવાળી ખોડિયારમાના મંદિર પાસે ભરત છગનભાઈ કનક તેના માણસ મુર્તુજા અજગર અલી ચોકવાલા પાસે બંધ બોડીના ટ્રકમાંથી દારૂનું કટિંગ કરવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે ગત મોડી રાત્રે રેઈડ કરતા પોલીસને જોઈને તમામ ઈસમો અંધારાનો લાભ લઈને નાસી છુટયા હતા. જ્યારે બંધ બોડીના જીજે-૨૩-એડબલ્યુ-૫૦૭૦ નંબરના ટ્રકમાં તપાસ કરતા વોટર હિટરના ખાલી પુઠાની આડમાં છૂપાવેલી વિદેશી દારૂની કુલ ૬૫૫૨ બોટલ તથા ૩૦૯૬ બિયરના ટીન મળી કુલ રૂ.૪૭,૮૦,૩૨૦નો દારૂ, ટ્રક, બાઈક મળી કુલ રૂ.૬૩,૭૦,૩૨૦નોે મુદ્દામાલ કબ્જે લીધો હતો. બનાવ અંગે લોકલ ક્રાઈમબ્રાંચે ભરત છગનભાઈ કનક, મુર્તુજા અજગરઅલી ચોકવાલા (બન્ને રહે.મહુવા), ટ્રકના ચાલક અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ૩૧મી ડિસેમ્બર પૂર્વે જિલ્લામાંથી બીજી વખત આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. સપ્તાહ પૂર્વે સિહોરના નેસડા ગામેથી ૧૧ હાજરથી વધારે દારૂની બોટલ ઝડપાયા બાદ આજે ફરી મહુવાના નેસવડ પાસેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

October 17, 2026
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

October 17, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

લીંબડી, થાન, ચોટીલા તાલુકામાંથી રૃ.1.12 લાખનો દારૃ-બિયર ઝડપાયા

ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of …

ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન | Sculptor Ram Sutar who designe…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ડિઝાઈન કરનારા શિલ્પી રામ સુતારનું 100 વર્ષે નિધન | Sculptor Ram Sutar who designe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા

ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા

6 months ago
સેક્ટર-૩માં ૧૦૦ વર્ષ જુનું આંબાનું ઝાડ કાપતા વિવાદ ઃ પ્રકૃતિ પ્રેમીઓમાં આકોષ | Controversy over cutt…

સેક્ટર-૩માં ૧૦૦ વર્ષ જુનું આંબાનું ઝાડ કાપતા વિવાદ ઃ પ્રકૃતિ પ્રેમીઓમાં આકોષ | Controversy over cutt…

12 months ago
જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા …

જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા …

1 year ago
‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો | Ashok Geh…

‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો | Ashok Geh…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News