gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી | Young man and old man from Mahuva cheated of…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી | Young man and old man from Mahuva cheated of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સાડી અને ઈમીટેશનના ધંધામાં નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું

– શરૂઆતમાં થોડો નફો આપી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી વિશ્વાસઘાત કર્યો

ભાવનગર : મહુવાના યુવક અને વૃદ્ધને સાડી અને ઈમીટેશનના ધંધામાં નફાની લાલચ આપી રોકાણ કરાવી શરૂઆતમાં થોડો નફો આપી વિશ્વાસ કેળવ્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવી મહુવાના નાના પીપળવના વતની અને હાલ સુરત રહેતા શખ્સે કુલ રૂ.૪૯.૭૯ લાખની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મહુવા તાલુકાના નાની જાગધાર ગામે રહેતા એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની મહુવા બ્રાંચમાં આરએમ તરીકે નોકરી કરતા યુવક અર્જૂનદાસ જીણારામ ગોંડલીયાએ મહુવા પોલીસ મથકમાં ગોવિંદ રણછોડભાઈ ઢાપા (રહે.નાના પીપળવ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ-૨૦૨૨માં તેઓ એક્સિસ બેંકમાં નોકરી કરતા હતા ત્યારે તેમની સાથે નોકરી કરતા મહેશભાઈ ભીલે તેમના ગામના ઉક્ત ગોવિંદભાઈ સાથે ઓળખાણ કરાવી હતી અને ત્યારે ઉક્ત ગોવિંદભાઈએ પોતે સુરતમાં મોટા પાયે સાડી અને ઈમીટેશનનો ધંધો કરતા હોય અને આ ધંધામાં નફો સારો મળે છે તેમ જણાવી રોકાણ કરવાની વાત કરી હતી અને પ્રારંભમાં એપ્રીલ-૨૦૨૩માં તેમને રોકાણ માટે રૂ.૧.૫૦ લાખ આપ્યા હતા અને ૧૫-૨૦ દિવસમાં તેમણે તેમને નફાના રૂ.પાંચ હજાર રોકડા આપ્યા હતા અને પછી તેમને વિશ્વાસ બેસતા અલગ અલગ સમયે કુલ રૂ.૧૭,૭૯,૯૯૮નું રોકાણ કરાવી તેમાંથી રૂ.૩ લાખ પરત આપ્યા હતા અને બાકીના રૂ.૧૪,૭૯,૯૯૮ અવારનવાર ઉઘરાણી કરવા છતા બહાના બતાવી ઈરાદાપૂર્વક પૈસા નહી ચુકવી વિશ્વાસઘાત કર્યો હતો. તેમજ તેણે આવી રીતે મહુવામાં રહેતા લાલજીભાઈ ભગવાનભાઈ જિંજાળાનો વિશ્વાસ કેળવી અલગ-અલગ સમયે કુલ રૂ.૩૫ લાખનું રોકાણ કરાવી પૈસા પરત નહી આપી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

યુવકે લોન લઈને તો વૃદ્ધે જમીનના અને બચના રૂપિયા ધંધામાં રોક્યા હતા

ફરિયાદી અર્જૂનદાસને જુન-૨૦૨૩માં એક્સિસ બેંકમાં રૂ.પાંચ લાખની એપ્રુવ લોન મળતી હતી. જેથી ગોવિંદ ઢાપાએ પોતે હપ્તો ભરી દેશે અને નફામાં બને એટલા વધારે પૈસા આપીશ તેવું વચન આપી લોન લેવડાવી રૂ.પાંચ લાખનું રોકાણ કરાવ્યું હતું. જ્યારે લાલજીભાઈ પાસે આવેલા પોતાની જમીન વેચાણના અને બચત મૂડીના મળી કુલ રૂ.૩૫ લાખનું રોકાણ શખ્સે કરાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan…

ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan...

રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc…

રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc...

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM, CM કે કોઈ પણ નેતા… 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે બિલ થશે રજૂ | Parliam…

PM, CM કે કોઈ પણ નેતા… 30 દિવસથી વધુ જેલમાં રહેશે તો પદ છીનવાશે, સંસદમાં આજે બિલ થશે રજૂ | Parliam…

9 months ago
ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી | 2000 villages inu…

ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી | 2000 villages inu…

8 months ago
ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા | indigo flights canc…

ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા | indigo flights canc…

5 months ago
ક્રૂડતેલમાં દસ ડોલરનો સ્પ્રિંગ જેવો ઉછાળો : ઈમ્પોર્ટ બિલ વધતાં વેપાર ખાધ વકરશે | Crude oil jumps by …

ક્રૂડતેલમાં દસ ડોલરનો સ્પ્રિંગ જેવો ઉછાળો : ઈમ્પોર્ટ બિલ વધતાં વેપાર ખાધ વકરશે | Crude oil jumps by …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News